Home» prime minister

Prime minister

પ્રધાનમંત્રી કાર્યાલયમાં લાગી આગ

પીએમઓના પ્રવક્તાએ કહ્યું કે કોઈ જાનહાની થવાની ખબર નથી

રાજીવ ગાંધીના હત્યારાઓના છોડવા પર સુપ્રીમનો પ્રતિબંધ

હત્યારાઓને છૂટછાટ આપવા બાબતે પણ હવે બંધારણીય બેન્ચ કરશે નિર્ણય

મનમોહન છે સુપર પીએમ : પ્રિયંકા

અમેઠી ખાતે રાહુલ ગાંધી માટે પ્રચાર પ્રસાર કરી રહેલી પ્રિયંકા ગાંધી અનેક મુદ્દે પોતાનો મત પ્રગટ કર્યો

મારા પિતા સાથે વિશ્વાસઘાત થયો : ઉપિંદર સિંહ

મનમોહન સિંહના પુત્રી બારુ પર થયા નારાજ

ધૃતરાષ્ટ્ર નહીં, ભીષ્મ જેમ રહ્યા મનમોહન: બારુ

સંજય બારુએ વડાપ્રધાનનો બચાવ કરતા તેમની તુલના ભીષ્મ સાથે કરી

વાજયેપીને સૌથી નબળા વડાપ્રધાન ગણાવતું કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવકતા સંજય ઝાએ વાજપેયી અંગે વિવાદાસ્પદ ટ્વિટ કર્યુ

ડૉ.મનમોહન નબળા વડાપ્રધાન: સંજય બારુ

વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘનાં પૂર્વ મીડિયા સલાહકાર ડૉ.સંજય બારુના પુસ્તકમાં ખુલાસો

turkey blocks youtube access day after twitter ban

તુર્કીમાં ટ્વિટર બાદ હવે યૂટ્યૂબ પર પ્રતિબંધ મૂકાયો

સીરિયામાં સંભવિત સૈનિક કાર્યવાહીની ચર્ચાનું વીડિયો રેકોર્ડિંગ યૂટયૂબ પર વહેતું થયા બાદ ભરવામાં આવેલું પગલું

ચૂંટણી 2014 : કોંગ્રેસ આજે રજૂ કરશે ઘોષણાપત્ર

જાહેર થનારા ઘોષણાપત્રના મુખ્ય મુદ્દાઓ પર દરેકની નજર

malaysian prime minister najib razak says missing jetliner lost no survivors

ગુમ મલેશિયાઈ વિમાન હિંદ મહાસાગરમાં સમાયું, બધા યાત્રી મૃત જાહેર

મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકે સેટેલાઈટ ડેટાના આધારે પ્રેસ કોંન્ફરન્સમાં ખુલાસો કર્યો

cbi tka nayr cola block scam prime minister

CBI દ્વારા પ્રધાનમંત્રીના સહયોગી નાયરની પૂછપરછ

આ અગાઉ પીએમઓના બે પૂર્વ અધિકારીઓ વિની મહાજન તથા આશીષ ગુપ્તાની પણ પૂછપરછ કરવામાં આવી હતી

નમો ચા નહીં આસામની ચા વિશ્વ પ્રસિદ્ધ છેઃ ગોગોઈ

મોદી પર કોમવાદી અને બાબરી ધ્વંશ માટે ભાજપ જવાબદાર હોવાનો આરોપ મૂક્યો

લાલુનો 'હનુમાન' હવે 'ભસ્માસુર' થઈ ગયો

ટિકિટ મુદ્દે રાજદમાં છુટા પડેલા લાલુના ભાઈ રામકૃપાલે ભાજપમાં જોડાતાં જ મોદીના ભરપેટ વખાણ કર્યા

હું પીએમ બનું કે ન બનું, આ બધી ફાજલ વાતો : રાહુલ ગાંધી

મહારાષ્ટ્રમાં બિ દિવસની મુલાકાતે રાહુલ ગાંધી, આદિવાસી યુવકો સાથે કરી વાત-ચીત

justice kt thomas quits as head of lokpal search committee

લોકપાલ સર્ચ કમિટીના પ્રમુખનું રાજીનામું

પૂર્વ જજ કે.ટી થોમસે લોકપાલ સર્ચ કમિટીમાંથી રાજીનામું આપતો પત્ર પીએમ કાર્યાલયને મોકલ્યો

passed in rajya sabha telangana bill now awaits presidents nod

તેલંગાણા બિલ રાજ્યસભામાંથી પસાર

બિલ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યાં બાદ તેલંગાણા દેશનું 29મું રાજ્ય બનશે

obama government dinner for manmohan singh was most expensive

પીએમ મનમોહન માટે ઓબામાનો અધધધ ખર્ચો

બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં પીએમ મનમોહનને આપ્યું હતું સૌથી મોંઘુ ડિનર

સચિવનો આરોપ, નાણામંત્રીએ અપમાન કર્યું

અધિકારીક બેઠકમાં સચિવે પોતાની રજૂઆત અંગ્રેજીમાં કરી જે નાણામંત્રીસમજી ન શક્યાં

overnment sets up 7th pay commission

સાતમા પગાર પંચને વડાપ્રધાનની મંજૂરી, સરકારી કર્મચારીઓ ખુશ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કુમાર માથુર સાતમા પગાર પંચના અધ્યક્ષ

manmohan singh faces protest at waqf event

વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રીના ભાષણમાં હંગામો

લધુમતિઓ સાથે અનદેખી થઈ હોવાની બાબતે એક વ્યક્તિએ વિરોધ પ્રગટ કર્યો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.95 %
નાં. હારી જશે. 19.40 %
કહીં ન શકાય. 0.65 %