Home» India» India Politics» Pms daughter upinder singh hits out at sanjaya baru says he stabbed in the back

મારા પિતા સાથે વિશ્વાસઘાત થયો : ઉપિંદર સિંહ

Agencies | April 15, 2014, 11:59 AM IST

નવી દિલ્હી :

પ્રધાનમંત્રી મનમોહન સિંહને લઈને સામે આવેલ બારુનું પુસ્તક પર પીએમના પરિવાર તરફથી પહેલી પ્રતિભાવ મળ્યો છે. પીએમ મનમોહન સિંહની પુત્રી ઉપિંદર સિંહનું કહેવું છે કે બારુએ તેમના પિતાના પીઠ પાછળ વાર કર્યો છે. તેમના પીઠમાં ખંજર માર્યું છે અને વિશ્વાસઘાત કર્યો છે. એક અંગ્રેજી સમાચારા પત્ર સાથેની સીધી વાતચીતમાં ઉપિંદર કહે છે કે બારુનું આ કામ પૂરી રીતે અનૈતિક છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહની પુત્રી ઉપિંદરે પુસ્તકના સામે આવવા સમય પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ઉપિંદરનું કહેવું છે કે જે સમયે અને જે તથ્યોની સાથે આ પુસ્તક સામે લાવવામાં આવ્યું છે તે ના માત્ર પ્રધાનમંત્રીની સાથે વિશ્વાસ કે છેતરપીંડી નહીં પરંચુ જે રીતના તેમને ત્યાં અધિકાર મળ્યા હતા તેનું પણ ઉલ્લંઘન થયું છે.

જો કે ઉપિંદર સ્પષ્ટ કહે છે કે આ તેમની અંગત સલાહ છે. પરંતુ તેઓ આ વાતથી ખાસ્સા નારાજ છે કે બારુએ પુસ્તકમાં જે રીતે પ્રધાનમંત્રીના બાબતમાં લખ્યું છે તે પૂરી રીતે મનફાવે તેમ નિર્માણ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે પુસ્તક ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહમાં સંજય બારુએ દાવો કર્યો છે કે મનમોહન સિંહએ બીજા કાર્યકાળમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને સહયોગી પાર્ટીઓ સમક્ષ નમી ગયા હતા.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.54 %
નાં. હારી જશે. 20.82 %
કહીં ન શકાય. 0.64 %