(ગુજરાત વિદ્યાપીઠનાં પ્રાધ્યાપક ડો.કનૈયાલાલ નાયકે ગુજરાતના 'ઈતિહાસ અને સંસ્કૃતિ' વિષયમાં ગહન અભ્યાસ કર્યો છે અને ગુજરાતના ઈતિહાસ અંગે અનેક સંશોધનો કર્યાં છે. તેઓ આ લેખમાળામાં ગુજરાતના ભૌગોલિક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓનો ક્રમબદ્ધ રીતે પરિચય આપી ગુજરાતના ઇતિહાસની વણખેડાયેલી બાબતો પર પ્રકાશ ફેંકશે.)
પ્રાગ્જ્યોતિષપુરના જુદા-જુદા લગભગ ત્રણેક સ્થળો નિર્દેશ થયેલા છે...
‘દ્વારવતી’ અને ‘દ્વારકા’ એક જ નગર તરીકે મહાભારતમાં નોંધાયાં છે
ગુજરાતના અન્ય પ્રાચીન તીર્થો અંગે વધુ રસપ્રદ માહિતી...
ગુજરાતના પ્રાચીન તીર્થોના પૌરાણિકકાળના સંદર્ભો રસપ્રદ છે...
પાણિનીના ગણપાઠમાં પણ ‘ગોમતી’ અને ‘ચંદ્રભાગા’નો ઉલ્લેખ છે
મહીસાગર અને બનાસ નદી ગુજરાતની મહત્વની નદીઓ છે...
ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા અને સાબરમતી વિશે શું જાણો છો?
લુપ્ત થયેલી સરસ્વતી નદી વેદકાળ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે...
રામ અને સીતાના દંડકારણ્યમાં રહ્યાં હોવાના પ્રસંગો વિશે પુરાણોમાં ઉલ્લેખ છે
પાંચ પાંડવો શત્રુંજયના શિખર ઉપર કાળધર્મ પામ્યાનું જાણવા મળે છે
દ્વારકાની અજુબાજુમાં ચાર પર્વત હતા જેમાં પૂર્વમાં રૈવતક હતો...
સૌરાષ્ટ્રમાં પ્રભાસ તથા દ્વારકા પાસે રૈવતક પર્વતનો ઉલ્લેખ છે...
પ્રાચીનકાળમાં હાલના ગુજરાતના પ્રદેશો કયા નામે ઓળખાતા હતા?
યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું
ગુજરાતના અતિ પ્રાચીન બંદર ભૃગુકચ્છ સાથે ભૃગુ વંશનું નામ જોડાયું છે
મનુના પુત્ર શર્યાતિને ગુજરાત અને આજુબાજુનું રાજ્ય પ્રાપ્ત થયું હતું...
વૈદિક ગ્રંથો મોટે ભાગે સાંપ્રદાયિક સાહિત્યમાં માનવામાં આવ્યા છે
લૌકિક અને અલૌકિક ઘટનાઓમાં પુરાતન સમાજની ઝલક જોવા મળે છે
સંગ્રહાલયમાં લોથલનો શક્ય તેટલો પરિચય મળે તે માટેનો પ્રયત્ન
લોથલયુગમાં લઈ જતાં અદ્દભુત સંગ્રહાલય અંગેની રસપ્રદ માહિતી...
સિંધુખીણના શહેર લોથલની સંસ્કૃતિથી પરિચિત કરાવતું લોથલ મ્યુઝિયમ
મહાવીર, બુદ્ધના સમયથી ઈતિહાસનું સારું દસ્તાવેજીકરણ થયું...
સિંધુખીણની સંસ્કૃતિના લોકોનો ધરૂડ નદીની ઉપનદી વિસ્તારમાં વસવાટ
પાણીના પૂરની આફતનાં કારણે હડપ્પીય સિદ્ધિઓનો અંત આવ્યો હતો...
લોથલ એ સમયના વિકાસ અને ઈતિહાસ ઉપર સારો પ્રકાશ પાડે છે...
લોથલનો વચલો વેપારીવર્ગ વધારે સગવડવાળાં મકાનોમાં રહેતો હતો
લગભગ બે સદી સુધી લોથલ ખૂબ સમૃદ્ધ નગર હોવાનું જણાય છે...
લોથલમાંથી મળેલ લાંબામાં લાંબા અભિલેખમાં માત્ર 17 ચિહ્નો છે...
લોથલની વસ્તી આશરે ૧૦,૦૦૦ હોવાનું અનુમાન બાંધી શકાય
પ્રાચીન સમયમાં આ સ્થળેથી દરિયો ફક્ત 5 કિ.મી. દૂર હતો...
રંગપુર “સિંધુ-ખીણની સભ્યતાનું” અગ્રસ્થાન હોવાનું જાહેર થયું હતું
પ્રાચીન નિવાસીઓ માટી કે કાચી ઈટના બાંધેલાં મકાનોમાં રહેતા હતા
માનવ આહાર માટે રખડતો નહિ, પણ હદમાં રહી પ્રાણીઓનો શિકાર કરતો
ગુજરાતમાં એકસમયે માનવ નાનાં અકીકનાં હથિયાર વાપરતો
ગુજરાતનો આદિમાનવ આફ્રિકાના પૂર્વકિનારેથી આવ્યો હોઈ શકે
ગુજરાતમાં પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિની શોધ ઈ.સ. 1893માં થઈ
ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ વનરાજી, પહાડો અને નદીઓથી સમૃદ્ધ છે...
ગુજરાતનાં વિવિધ પ્રદેશોની આબોહવા અને ખનીજ વૈવિધ્ય...
જમીન વૈવિધ્યના લીધે ખેતપેદાશોમાં પણ વિવિધતા
ભૌગૌલિક રીતે ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત જુદાં પડે છે.