હાલારના હાથલા પહોંચે છે કેનેડા !
જામનગર : મન હોય તો ધૂળમાંથી પણ પૈસા પેદા કરી શકાય છે. પછી કાંટાથી લથબથ છોડની તો શું વિશાત ? જામનગરના એક ગામડાની બહેનોએ આજ સૂત્રને જીવન મંત્ર બનાવી ઘર બેઠા કમાણીનું સાધન બનાવ્યું છે અને જંગલી પશુઓ પણ જેનાથી દુર રહે છે તેવા અતિ કંટાળા હાથલાના પલ્પને હાલારથી કેનેડા મોકલવાનું કાર્ય આરંભ્યું છે.
કુદરતનું સર્જન માણસ માટે હંમેશા કોઇને કોઇ રીતે ઉપયોગી બનતું હોય છે. બાવળમાં કાંટા હોય છે. પરંતુ દાંત માટે તેનું દાતણ અકસીર છે. લીમડો કડવો છે, પરંતુ અનેક રોગો મટાડવા નિમિત બને છે. તેમ હાથલાનું નામ પડતાં તેના કાંટા નજરે પડે છે. પરંતુ આ કાંટાની વચ્ચે થતાં લાલ ડોડવામાંથી નિકળતો પલ્પ નેચરલ ટોનિકનું કામ કરે છે.
જામનગરથી જામજોધપુર વાયા સમાણાના રસ્તે લાલપુર તાલુકાનું ચારેબાજુ ડુંગરાઓથી ઘેરાયેલ ખટિયા ગામ છે. ખટિયામાં દસ બહેનો મળીને સખીમંડળ ચલાવે છે. આ સખીમંડળના એક સભ્ય જશુબેન હીરાભાઇ ખરા ખુબ મહેનતુ છે.
આ ગૃહિણી તેમના બે દિકરાને સાચવે, ઘરના સૌ માટે રસોઇ બનાવે અને એમાંથી સમય કાઢી હાથલાના ડોડવા ભેગા કરવામાં વિતાવે દસ-પંદર કે પચ્ચીસ કિ.મી.ની રઝળપાટ પછી ભેગા કરેલા હાથલાના લાલ ડોડવામાંથી નિકળતો પલ્પ અને તેમાંથી બનતું જયુસ જે શક્તિવર્ધક છે, એ અમદાવાદ, ઇન્દોર અને કેનેડા સુધી પહોંચ્યુ છે.
ઓર્ડર મુજબ રોજ ૨૦ થી ૪૦ લીટર આ જયુસ બનાવી જશુબેન પ્લાસ્ટીકના શીશામાં પેક કરી ઘર અને ઘરના સભ્યોને સાચવી મહિને પ થી ૭ હજારની આવક પણ મેળવે છે. હાથલાના ડોડવામાંથી પલ્પ નિકળવા સાથે હાથલા ખેતીવાડીમાં પાક ફરતે સંરક્ષણ માટે દિવાલનું પણ કામ કરે છે.
જશુબેન કહે છે કે હાથલા કુદરતની અણમોલ ભેટ છે. આયુર્વેદના જાણકારો હાથલાના જયુસ પીવાનો ખાસ આગ્રહ રાખે છે. કારણ આ જયુસ પ્રોટીન અને આયર્ન આપવા સાથે હીમોગ્લોબીન વધારે છે. કુદરતનું આ નેચરલ ટોનીક છે.

Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.34 % |
નાં. હારી જશે. | 19.02 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: