Home» Youth» Trends» Whats app users cross 50 crore

Whatsapp યુઝર્સની સંખ્યા 50 કરોડને પાર

Agencies | April 23, 2014, 05:21 PM IST

ન્યૂયોર્ક :

વોટ્સ એપ યુઝરનો આંકડો  50 કરોડને વટાવી ગયો છે. વોટ્સ એપની  લોકપ્રિયતામાં છેલ્લા કેટલાક સમયમાં જંગી વધારો થયો છે.

વોટ્સ અપે પોતાના બ્લોગમાં આ વાતની આજે જાહેરાત કરી હતી અને યુઝર્સનો આભાર માન્યો હતો. વોટ્સઅપે રજુ કરેલા રસપ્રદ આંકડા પ્રમાણે દુનિયામાં રોજ  વોટ્સ એપ યુઝર 70 કરોડ ફોટા અને 10 કરોડ વીડીયો અપલોડ કરે છે.

વોટ્સઅપ યુઝરની લોકપ્રિયતામાં ભારત, મેક્સીકો અને રશિયા જેવા દેશોમાં વધારો થયો છે. વોટ્સઅપને ફેસબૂકે તાજેતરમાં 19 અબજ ડોલરમાં ખરીદયુ હતુ.આ સોદા બાદ ફેસબૂક અને વોટ્સઅપના કુલ યુઝર દોઢ અબજ સુધી પહોંચી ચુક્યા છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %