Home» Social Media » Net-Surfing» Updated whatsapp for android available for download brings 1 century mute and more
વોટ્સએપનું નવું અપડેટ
નવી દિલ્હી :
વોટ્સએપ દ્વારા એન્ડ્રોઈડ માટે નવા એપડેટ આપવાનું શરૂ થઈ ગયું છે. જોકે, કંપનીએ આ સાઈટ પર રહેલી એપીકે ફાઈલ સાથે એમ બતાવ્યું નથી કે નવા વર્ઝનમાં કઈ વસ્તુઓ સામેલ હશે, પરંતુ આમાં કેટલાક મહત્ત્વના ફીચર એડ કરવામાં આવ્યા છે. આ અપટેડેટ એપ ભારત માટે ગૂગલ પ્લેમાં ઉપલબ્ધ નથી.
એન્ડ્રોઈડ માટે અપડેટ વર્ઝન 2.11.230માં ગ્રુપ્સનો મ્યૂટ ટાઈમ 8 કલાક, એક દિવસ અને એક અઠવાડિયાથી વધારીને એક મહિનો, એક વર્ષ અને 100 વર્ષ સુધીનો કરવામાં આવ્યો છે. હવે યૂઝર્સ ગ્રુપ નોટિફિકેશન્સને સંપૂર્ણ રીતે ડિએક્ટિવેટ કરી શકશે. અત્યાર સુધી યૂઝરને મ્યૂટેડ ગ્રુપથી સાઈલંટ નોટફિકેશન્સ મળતું હતું, પરંતુ હવે નવા શો નોટિફિકેશન ફીચરથી તેને પૂરી રીતે બંધ કરવામાં આવશે. હવે આ ડિવાઈસની નોટિફિકેશન ટ્રેમાં નહીં જોવા મળે.
આ ઉપરાંત આ અપડેટમાં કેમેરા આઈકોનને વોઈસ મેસેજ આઈકોન સાથે રાખવામાં આવ્યા છે. તેનાથી કેમરો ઉઘડી જાય છે અને યૂઝર તરત જ ફોટો પાડીને મોકલી શકે છે. તેથી હવે ફોટો શૂટ કરીને મોકલવા માટે એટેચમેન્ટમાં જવાની જરૂર નથી.
ગત મહિને વોટ્સએપે એન્ડ્રોઈડ એપ માટે એક અપડેટ બહાર પાડ્યુ હતું. આ અપડેટમાં નવી પ્રાઈવેસી સેટિંગ્સ જોડવામાં આવી હતી, જેનાથી યૂઝર લાસ્ટ સીન, પ્રોફાઈલ ફોટો અને સ્ટેટસને અન્ય લોકોથી છૂપાવી શકતો હતો.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: