Home» Business» Finance» Vakrangee gets whitelabel atm licence

વક્રાંગીને વ્હાઈટ લેબલ એટીમ લાયસન્સ મળ્યું

એજન્સી | January 29, 2014, 04:52 PM IST

નવી દિલ્હી :
વક્રાંગી લિમિટેડને વહાઈટ લેબલ એમટીએમના કારોબારનું સંચાલન કરવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી લાયસન્સ આપવામાં આવ્યું છે. કંપનીએ એક યાદી બહાર પાડીને આ જાણકારી આપી હતી.
 
કંપનીએ નિવેદનમાં જણાવ્ચું હતું કે, કંપની દ્વારા આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં 15,000 એટીએમ સ્થાપવામાં આવશે તથા તેનું સંચાલન પણ કરવામાં આવશે. વ્હાઈટ લેબલ એટીએમ એવું એટીએમ છે જેનું સંચાલન બેંકો કરતી નથી. આ એટીએમમાં બેંક દ્વારા સંચાલન કરવામાં આવતા એટીએમ જેવી તમામ સગવડો હશે. એટીએમ વ્યવસાય માટે વક્રાંગી થ્રી ટાયર શહેરો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %