સેમસંગે સુંદર કેમેરાવાળો સ્માર્ટફોન K ઝૂમ લોન્ચ કર્યો
નવી દિલ્હી :
સેમસંગ ઈલેકટ્રોનિક્સ દ્વારા સુંદર કેમેરાવાળો સેમસંગ ગેલેક્સી K ઝૂમ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ફેસબુક તથા ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઈટ પર વધુ ફોટા અપલોડ કરતા ગ્રાહકોની મદદ કરવાનો છે.
સેમસંગના જણાવ્યા મુજબ Kનો ઉપયોગ કેમેરા માટે કરવામાં આવ્યો છે. કેમેરાના ભાગને બાદ કરી દેવામાં આવે તો ઘણા અંશે આ ફોન ગેલેક્સી એસ5 જેવો દેખાય છે. આ સ્માર્ટફોનમાં એક ટાઈમર પણ છે, જેનો ઉપયોગ ટાઈમરની સાથે પાછળ લાગેલા કેમેરાનો ઉપયોગ કરીને પોતાનો ફોટો લેવા માટેની છે.
K ઝૂમની વિશેષતા
- પાછળની બાજુએ જિનોન ફ્લેશ સાથે 20.7 મેગાપિક્સલનો કેમેરો
- ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS)ની સાથે 10x ઓપ્ટિકલ ઝૂમ
- ઓછા પ્રકાશમાં પણ સુંદર રિઝલ્ટ
- 1080પી ફૂલ એચડી વિડિયો રેકોર્ડિંગ
- 200 ગ્રામ વજન અને 200 મિમી જાડાઈ
- 8 જીબી ઈન્ટર સ્ટોરેજ, એસડી કાર્ડ દ્વારા 64 જીબી કરી શકાય
- 2430 એમએએચ બેટરી
MP
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.40 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: