સેમસંગ ગેલેક્સી કોર 2ની તસવીર અને ફીચર્સ લીક થયા
નવી દિલ્હી :
દુનિયાની નંબર એક મોબાઈલ હેન્ડસેટ બનાવતી કંપની સેમસંગ ટૂંક સમયમાં જ નવા મોબાઈલ હેન્ડસેટ લોન્ચ કરવા જઈ રહી છે. જેનું નામ ગેલેક્સી કોર 2 હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફોનની કિંમત 17,000 રૂપિયાની આસપાસ હશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સેમસંગ આ ફોનને લઈને કોઈ જાહેરાત કરે તે પહેલાં જ રશિયાની એક વેબસાઈટ પર ફોનની તસવીરો અને ફીચર્સ લીક થઈ ગયા છે.
સેમસંગનું કહેવું છે કે, આ ફોન બજેટ સ્માર્ટફોન હશે. જેમાં 1.2 ગીગાહર્ટઝ ક્વોડ કોર પ્રોસેસર, 4 જીબીની ઈન્ટરનલ મેમરી સાથે 64 જીબી સુધીનું એસડી કાર્ડ સ્લોટ તથા 512 એમબી રેમ હશે. ડ્યુઅલ સિમ ફોન ગેલેક્સી કોર અને કોર પ્લસનું અપગ્રેડ વર્ઝન હોવાનું માનવામાં આવે છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન 4.5 ઈંચની કેપેસિટિવ ટીએફટી ટચ સ્ક્રીન હશે. જેનું રિઝોલ્યુશન 800x480 પિકસ્લ હશે.
સ્માર્ટફોનનું વજન લગભગ 138 ગ્રામ અને જાડાઈ 9.8 એમએમ હશે. ફોનમાં 5 મેગાપિક્સલનો રિયર અને 0.5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે. એન્ડ્રોઈડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચલાતા ઓ ફોનમાં ચટવિઝ યૂઝર ઈન્ટરફેસ હશે. 21 એમબીપીએસની સ્પીડ આપતી 3જી સુવિધા, વાઈફાઈ, જીપીએસ, બ્લૂટૂથ આ સ્માર્ટફોનના અન્ય ફીચર હશે. ફોનમાં 2000 એમએએચની બેટરી હશે.
MP
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: