Home» Women» Women Power» Pink autos to ply on ranchi roads

રાંચીમાં મહિલાઓ માટે રીલ નહીં રિયલ ગુલાબી ગેંગ

એજન્સી | February 20, 2014, 03:49 PM IST

રાંચી :
દેશમાં મહિલાઓ પ્રત્યે વધતા જતાં અત્યાચારને ધ્યાનમાં લઈને ઝારખંડની રાજધાની રાંચીમાં મહિલા રીક્ષા ચાલકોનું સંગઠન ઊભું થયું છે. આ મહિલા ડ્રાયવરો ગુલાબી વસ્ત્રોમાં સજ્જ હશે અને તેઓ માત્ર મહિલાઓને જ રીક્ષામાં સલામત મુસાફરી કરાવશે.
 
રાંચીમાં ટ્રાફિક એસપી રાજીવ રંજન સિંહે આ વિશેષ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે મહિલા રીક્ષા ચાલકોને વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે વધુને વધુ મહિલા ડ્રાયવરોને લાયસન્સ લેવા માટે અપીલ કરી હતી. જેમાં ટ્રાફિક પોલીસ પણ મદદ કરશે. 
 
હાલમાં આ સેવા અરગૌડા ચોકથી શરૂ કરવામાં આવી છે. જ્યાંથી તે શહેરના વિવિધ ભાગોમાં પહોંચશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots