Home» Gujarat» Saurashtra Kutch» People cleaning narara marine national park

હાલારના નરારા ટાપુ પર સફાઇ અભિયાન

જીજીએન ટીમ દ્વારા | October 28, 2013, 01:35 PM IST

જામનગર : જામનગર નજીક નરારા ટાપુ આવેલો છે. અહીં અનેક વિવિધ પ્રકારની અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિ આવેલી છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ સાથે કચરો પણ ઠાલવતા હોય છે જે દરિયાઈ જીવને ખુબ નુકસાન પહોંચાડતો હોય છે. આ નુકસાનને અટકાવવા માટે મરીન નેશનલ પાર્ક અને ખાનગી કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા દરીયા કિનારાની સફાઈ કરવામા આવી. આ સફાઈ અભિયાનમાં આશરે 100 જેટલા લોકો જોડાયા હતા.

આ અભિયાનમાં સ્થાનિક લોકો અને ખાનગી કંપનીના કર્મચારીઓએ દરિયા કિનારાની સફાઈ કરીને તેને બચાવવા માટેના પ્રયાસો કર્યો છે અને પોતાના રવિવારની રજાના દિવસે સમયનો સેવાકીય હેતુ માટે ઉપયોગ કર્યો.

AI/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?