Home» Education» International Education» Mandarin now an option for cbse students

ચીની ભાષા હવે સીબીએસઈ કોર્સમાં

IANS | August 25, 2012, 08:06 PM IST

નવી દિલ્હી :

ટૂંક સમયમાં ભારતમાં સીબીએસઈ સ્કૂલોમાં બાળકોને ચીની ભાષા શીખવવામાં આવશે. એ માટે ચીનમાં મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર પણ થયા છે.

આ હસ્તાક્ષર બિજિંગમાં ભારતીય દૂતાવાસ ખાતે ચીની ભાષાને સીબીએસઈ કોર્સમાં સામેલ કરવા માટે થયા છે.

જેના પછી હવે ભારતમાં શાળાસ્તરે ચીની ભાષા બાળકોને શીખવવામાં આવશે. આથી બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત બનશે. ચીની ભષા શીખવવાનો અન્ય હેતુ એ પણ છે કે તેનાથી બંને દેશના યુવાનોને રોજગારીની તકો મળશે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %