દિવસભર બેસીને કામ કરતી મહિલાઓ સાવધાન
ન્યૂયોર્ક :
ઓફિસમાં દિવસભર બેસીને કામ કરતી મહિલાઓ માટે દુઃખદ સમાચાર છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ લાંબા સમય સુધી બેસીને કામ કરે છે તેમને કેન્સર અને હાર્ટ એટેકનો ખતરો સૌથી વધારે હોય છે.
ન્યૂયોર્કની કોર્નેલ યુનિવર્સિટીએ સંશોધનમાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન સતત 11 કલાક સુધી બેસીને કામ કરતી મહિલાઓમાં નાની વયે મૃત્યુ પામવાની શક્યતા 12 ટકા જેટલી વધી જાય છે.
શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, સતત બેસીને કામ કરતી મહિલાઓ આધેડવયે પહોંચે ત્યાં સુધીમાં દિલ સાથે સંકળાયેલા રોગોનો ખતરો 27 ટકા વધી જાય છે. એટલું જ નહીં, દિવસભર બેસીને કામ કરતી સ્ત્રીઓ પૈકી પાંચમાંથી એકને કેન્સરનું જોખમ હોય છે.
સંશોધનકારોએ એમ પણ જણાવ્યું હતું કે, મહિલાઓ આની ભરવાઈ જિમમાં જઈને કે કસરત કરીને પણ પૂરી કરી શકતી નથી. તેથી સતત બેસવાથી બચવું જોઈએ. શોધકર્તા રિબેકા સીગનના જણાવ્યા અનુસાર, જો તમે શારીરિક ગતિવિધિઓ વધારે કરતાં હો અને સ્વાસ્થ્યવર્ધક જીવનશૈલી જીવતો હો તો તમારી આવરદા લાંબી અને તંદુરસ્ત હોય છે. કલાકો સુધી બેસતી મહિલાઓ જાતે જ તેમના મોતને નિમંત્રણ આપે છે.
અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં મેનોપોઝમાં પસાર થઈ ચૂકેલી 93000 મહિલાઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું હતું.
MP
Tags:
Related News:
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઘોર કળિયુગ! માતાએ સગીર દીકરીઓને મા બનવાનું કહ્યું
- બાળકના ઉછેર માટે મહિલાઓ બે વર્ષની રજા લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- અનીતા ચૌધરી ઘોડા પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચી
- પોણા વર્ષમાં માત્ર 31 મહિલાએ હેલ્પલાઈનને ફોન કર્યો
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: