Home» Sports» Other Sports» Karate championship in nepal

ગુજરાતના કરાટે ખેલાડીઓ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં

જીજીએન ટીમ દ્વારા | May 17, 2013, 07:48 PM IST

અમદાવાદ :

ગુજરાતના કરાટેના ખેલાડીઓ ઈન્ટરનેશનલ સાઉથ એશિયા, એશિયન અને વલ્ર્ડ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે.  ગુજરાતના કરાટેના ખેલાડીઓ આ વખતે કાઠમાંડુ નેપાળમાં યોજાનાર 19મી ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે.

આ વખતે આ ચેમ્પિયનશિપમાં  જુદી જુદી 4 ટુર્નામેન્ટ યોજાશે. આ ચાર ચેમ્પિયનશિપ પૈકી ઓપન ગેમ્સમાં કાતા, ગ્રૂપ કાતા, કુમીતે (ફાઇટ),ઓપન કુમીતે, ગ્રૂપ કુમીતેમાં ખેલાડીઓ સહભાગી થશે. આ તમામ સ્પર્ધામાં મેલ્ ને ફીમેલ જુદા જુદા વેઇટ ગ્રૂપ પ્રમાણે ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં આવેલી સિતો-રિયુ-કરાટે ડોના ખેલાડીઓ સેનસાઇન હબીબખાનના નેતૃત્વ હેઠળ ટીમના કોચ સેન્સાઇ ફાલ્ગુન શાહના માર્ગદર્શન હેઠળ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.

MP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.30 %
નાં. હારી જશે. 19.06 %
કહીં ન શકાય. 0.64 %