વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડૉ.પ્રવીણ તોગડિયા રાજકોટ આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી જાહેર થઇ છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદ આ વખતે ચૂંટણીમાં કઇ પાર્ટીને ટેકો આપવો તે અંગે અવઢવમાં છે. જીજીએનના પ્રતિનિધિ સુરેશ પારેખે ડૉ.તોગડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રસ્તુત છે તેમની મુલાકાતના કેટલાક અંશ...
પ્રશ્ન : ગુજરાતમાં ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આપ શું માનો છો ચૂંટણી અંગે ?
ઉત્તર : એ તો આવનારો સમય જ બતાવશે. હજુ તો ચૂંટણીપ્રચારની શરૂઆત થઇ છે, અત્યારે ચૂંટણી પરિણામ અંગે કાંઇ પણ કહેવું વહેલું ગણાશે.
પ્રશ્ન : વિશ્વ હિંદુ પરિષદ કોની સાથે રહેશે?
ઉત્તર : જે પાર્ટી હિન્દુઓની રક્ષા કરે, હિન્દુઓને નોકરી આપે અને હિંદુ બહેન- દીકરીઓની રક્ષા કરે, ગૌહત્યા અટકાવે અને ગૌચરની જમીનની રક્ષા કરે તેવી સરકાર સાથે રહેવાનું પસંદ કરીશું.
પ્રશ્ન : 2002 અને 2007માં તો બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ મોદીના સમર્થનમાં હતા. આ વખતે શું સ્થિતિ છે ?
ઉત્તર : વિશ્વ હિંદુ પરિષદ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પાર્ટીને મહત્વ આપતી હોય એમ નથી. જે સરકાર હિન્દુઓની વહારે આવશે અને ભૂતકાળમાં આવી છે તેને અમે સાથ આપીશું.
પ્રશ્ન : ભાજપ, કોંગ્રેસ અને કેશુભાઇ પાર્ટી પણ મેદાનમાં છે.
ઉત્તર : જનતા નક્કી કરશે કોને મત આપવો કોને ન આપવો.
પ્રશ્ન : તો વિશ્વ હિંદુ પરિષદ આ વખતે મોદીની સાથે નથી એવું કહી શકાય ?
ઉત્તર : મેં પહેલાં પણ કહ્યું હતું કે અમે કોઈ એક વ્યક્તિ કે કોઈ પક્ષ માટે નથી.
પ્રશ્ન : શું કેશુભાઈની સરકાર અસરકારક પરિબળ બની શકશે?
ઉત્તર : લોકોએ એમનું નેતૃવ પણ જોયું છે અને વર્તમાન સરકારનું પણ જોયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના લોકો સમજુ છે. તેઓ સમજી વિચારીને તેમના નેતા પસંદ કરશે.
પ્રશ્ન : મોદી વડાપ્રધાન ઉપર આક્ષેપ કરી રહ્યાં છે અને કેશુભાઈ માત્ર મોદી પર. શું તે યોગ્ય છે.
ઉત્તર: હકીકતમાં નેતાઓએ ગુજરાતની ચૂંટણી છે તો ગુજરાતના વિકાસની કે ગુજરાત વિષે વાત કરવી જોઈએ. નહીં કે ગુજરાત બહારની રાજનીતિ કે લોકોની.
SP/DP
હિંદુહિત વિચારનારી પાર્ટીને સમર્થન : તોગડિયા
રાજકોટ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: