
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો વિજય પરચમ લહેરાયો છે. તાજેતરમાં યોજાયેલ અમરેલીમાં ધારી તાલુકા પંચાયતની મધ્યસ્ત્ર ચૂંટણી, દસ જિલ્લામાં યોજાયેલ 12 તાલુકા પંચાયતની પેટાચૂંટણી તેમજ સાબરકાંઠા જિલ્લા પંચાયતની એક બેઠક માટે યોજાયેલ પેટાચૂંટણીમાં ભાજપને ભગવો લહેરાવામાં સફળ રહ્યું છે.
જિલ્લા પંચાયત ચૂંટણી ( સાબરકાંઠા જિલ્લો ) |
(અરવલ્લી જિલ્લો ) મેઢાસણ બેઠક – ભાજપની જીત |
ધારી તાલુકા પંચાયત મધ્યસત્ર ચૂંટણી ( 17 બેઠક) |
ભાજપને 10 બેઠક |
કોંગ્રેસને 01 બેઠક |
જીપીપીને 02 બેઠક |
પેટા ચૂંટણી |
12 તાલુકાની 16 બેઠકોની પેટાચૂંટણી |
ભાજપને 11 બેઠક |
કોંગ્રેસને 05 બેઠક |
ગાંધીધામ તાલુકા પંચાયતની પેટાચૂંટણી |
ત્રણ બેઠક ( ખારીરોહર-1 , કિડાણા-1, કિડાણા-4 ) |
ભાજપ ત્રણ બેઠક વિજય |
RP
Reader's Feedback: