Home» Business» Stock Market» Indian stock market 31 03 14

સ્ટોક માર્કેટમાં તેજી સાથે કારોબાર

Agencies | March 31, 2014, 04:30 PM IST

મુંબઇ :

ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 46 પોઇન્ટ વધીને 22,386 અને નિફ્ટી 8 પોઇન્ટ વધીને 6704નાં લેવલે બંધ આવ્યા.

સેન્સેક્સમાં આજે હિંદાલ્કો, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સેસા સ્ટરલાઇટ, મારુતિ સુઝુકીનાં સ્ટોકમાં 2 થી 8 ટકાની તેજી હતી. જ્યારે ઓએનજીસી, ડૉ.રેડ્ડીઝ, ટાટા પાવર, આઇટીસી, એલએન્ડટીનાં સ્ટોકમાં 1 થી 3 ટકા સુધીનો ઘટાડો હતો.

મિડકૈપ સ્ટોકમાં કેએસકે એનર્જી, બૉમ્બે રેયૉન, રેડિંગ્ટન, શોભા ડેવલપર્સ, અલ્સટૉમ ટીએન્ડટીનાં સ્ટોકમાં 7 થી 9 ટકાની તેજી હતી. જ્યારે સનટેક રિયલ્ટી, ઇઆઇએચ, માઇન્ડટ્રી, જ્યુબિલિયન્ટ લાઇફસાયન્સનાં સ્ટોકમાં 2 થી 10 ટકાનો ઘટાડો હતો.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %