ભારતીય સ્ટોક માર્કેટમાં આજે ફ્લેટ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 6 પોઇન્ટ ઘટીને 22,758 અને નિફ્ટી 2 પોઇન્ટ ઘટીને 6,815નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે સેસા સ્ટરલાઇટ, વિપ્રો, જિંદાલ સ્ટીલ, પંજાબ નેશનલ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ઇન્ફોસિસનાં સ્ટોકમાં 1 થી 4 ટકા સુધીનો ઘટાડો હતો. જ્યારે બીપીસીએલ, લ્યૂપિન, એલએન્ડટી, એચડીએફસી બેંક, ગેઇલ ઇન્ડિયા, ઓએનજીસી, હિંદાલ્કોનાં સ્ટોકમાં 1 થી 4 ટકા સુધીની તેજી હતી.
મિડકૈપ સ્ટોકમાં ગુજરાત ગેસ, એમઆરએફ, અપોલો ટાયર્સ, ગ્રીવ્ઝ કૉટન, રૈડિકો ખૈતાનનાં સ્ટોકમાં 6 થી 8 ટકાનો ઘટાડો હતો.
DP
Reader's Feedback: