ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સેન્સેક્સ 40 પોઇન્ટ વધીને 22,095 અને નિફ્ટી 12 પોઇન્ટ વધીને 6,601નાં લેવલે બંધ આવ્યા. આજનાં ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 22,172 અને નિફ્ટીએ 6,627નાં ઉચ્ચતમ સ્તરે હતા.
આજનાં ટ્રેડિંગ સેશનમાં હેવીવેઇટ સ્ટોકમાં સેસા સ્ટરલાઇટ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, આઇડીએફસી, ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા અને એલએન્ડટીનાં સ્ટોકમાં 2 થી 4 ટકાની તેજી હતી. જ્યારે ડૉ.રેડ્ડીઝ, લ્યૂપિન, ટીસીએસ, સન ફાર્મા, જેપી એસો., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સિપ્લાનાં સ્ટોકમાં 3 ટકા સુધીનો ઘટાડો હતો.
મિડકૈપ સ્ટોકમાં અશોક લેલેન્ડ, કનસાઇ નેરોલૈક, ઓબેરૉય રિયલ્ટી, ગુજરાત ફ્લોરો અને અરવિંદનાં સ્ટોકમાં 6 થી 11 ટકાની તેજી હતી.
DP
Reader's Feedback: