ભારતીય સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 208 પોઇન્ટ ઘટીને 22,277 અને નિફ્ટી 58 પોઇન્ટ ઘટીને 6,675નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે રિયલ્ટી, આઇટી અને કૈપિટલ ગુડ્ઝ સ્ટોકમાં વેચવાલી હતી. જ્યારે એફએમસીજી સ્ટોકમાં ખરિદારી હતી.
હેવીવેઇટ સ્ટોકમાં ડીએલએફ, ભેલ, ટાટા પાવર, ઇન્ફોસિસ, એલએન્ડટી, વિપ્રો, ટીસીએસ, અંબુજા સિમેન્ટ, આઇડીએફસી, હીરો મોટો, એચડીએફસી, એનટીપીસી, બીપીસીએલ, એસીસી, ગ્રાસિમ, ડૉ.રેડ્ડીઝ, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, એચસીએલ ટૈક, એક્સિસ બેંક, એચયૂએલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં સ્ટોકમાં 1 થી 4 ટકાનો ઘટાડો હતો.
જ્યારે આઇટીસી, હિંદાલ્કો, લ્યૂપિન, બેંક ઑફ બરોડા, જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, કેઇર્ન, યૂનાઇટેડ સ્પિરિટ્સ, મારુતિ સુઝુકી, એચડીએફસી બેંક, પંજાબ નેશનલ બેંક અને ગેઇલ ઇન્ડિયાનાં સ્ટોકમાં 2 ટકા સુધીની તેજી હતી.
DP
Reader's Feedback: