Home» Business» Stock Market» Indian stock market 15 04 14

સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર

Agencies | April 15, 2014, 05:02 PM IST

મુંબઇ :

ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સેન્સેક્સ 144 પોઇન્ટ ઘટીને 22,485 અને નિફ્ટી 43 પોઇન્ટ ઘટીને 6,733નાં લેવલે બંધ આવ્યા. માર્કેટમાં આજે રિયલ્ટી, બેંક અને મેટલ સ્ટોકમાં વેચવાલી હતી. જ્યારે આઇટી અને ટેકનોલોજી સ્ટોકમાં ખરિદારી હતી.

આજે હેવીવેઇટ સ્ટોકમાં ડીએલએફ, હિંદાલ્કો, જિંદલ સ્ટીલ, એચડીએફસી, એક્સિસ બેંક, સેસા સ્ટરલાઇટ અને ટાટા સ્ટીલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો. જ્યારે યૂનાઇટેડ સ્પિરિટ્સ, ટીસીએસ, વિપ્રો, હીરો મોટો, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, એનટીપીસીનાં સ્ટોકમાં 11 ટકા સુધીની તેજી હતી.

મિડકૈપ સ્ટોકમાં રાષ્ટ્રીય કેમિકલ, બીએફ યૂટિલિટીઝ, રૈડિકો ખૈતાન, એસ્સાર ઑઇલ અને જેપી ઇન્ફ્રાનાં સ્ટોકમાં 4 થી 6 ટકાનો ઘટાડો હતો. જ્યારે સ્મૉલકૈપ સ્ટોકમાં એનસીસી, ઑસ્કર ઇન્વેસ્ટમેન્ટ, ડ્રેજિંગ કોર્પ, બીઇએમએલ અને આશિયાના હાઉસિંગનાં સ્ટોકમાં 7 ટકા સુધીનો ઘટાડો હતો.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %