હોંડા ગુજરાતમાં રૂપિયા 1100 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે
ગ્રેટર નોઈડા :
હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) ગુજરાતમાં અમદાવાદમાં રૂ. 1100 કરોડના ખર્ચે સ્કૂટર બનાવાનું કારખાનું સ્થાપશે. હરિયાણા, રાજસ્થાન અને કર્ણાટક પછી કંપનીનો આ ચોથું કારખાનું હશે.
2015-16ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં આ પ્લાન્ટ કાર્યાન્વિત થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એચએમએસઆઈના સીઈઓ કીતા મુરામાત્સુએ જણાવ્યું હતું કે, હોન્ડા અમદાવાદમાં ભારતનું ચોથું કારખાનું ખોલવા જઈ રહી છે. જેમાં સ્કૂટર બનાવવા આવશે. આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 12 લાખ સ્કૂટર બનાવવાની હશે. કંપની આ પ્લાન્ટ માટે રૂ. 1100 કરોડ ખર્ચશે. 2015-16ના બીજા ત્રિમાસિક ગાળામાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે.
નવા પ્લાન્ટમાં સ્કૂટરો માટે બે એસેમ્બલી લાઈન હશે અને જેમાં લગભગ 3000 લોકોને રોજગારી મળશે. કંપનીની વર્તમાન ક્ષમતા 46 લાખ વાહનો ઉત્પાદિત કરવાની છે. ભારતમાં સીબી યુનિકોર્ન અને સીબી શાઈન જેવી મોટરસાઈકલનું ઉત્પાદન કરતી એચએમએસઆઈએ આજે નવી સ્કૂટર એક્ટિવા 125 અને એક મોટરસાયકલ સીબીઆર 650Fફ રજૂ કરી હતી.
ભારતમાં એક્ટિવા 125 નાણાંકીય વર્ષ 2014-15ના પહેલા ત્રિમાસિકગાળામાં જ્યારે મોટરસાઈકલ સીબીઆર 650F 2015-16માં ઉપલબ્ધ થશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: