Home» Business» Comodity» Gold reaches on 31 000 rupee level

સોનું ફરી 31 હજારે પહોંચ્યું

એજન્સી | February 15, 2014, 04:33 PM IST

નવી દિલ્હી :
વિદેશી બજારોમાં મજબૂતાઈ તથા ઘર આંગણે લગ્નસરાની માંગના કારણે ઘરેલું સોના-ચાંદી બજારમાં સોનું ફરી એકવાર 31,000ની સપાટીએ પહોંચી ગયું છે.
 
સોના-ચાંદી બજારમાં સોનાનો ભાવ રૂ.180 વધીને 30,980 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયો હતો, જ્યારે ચાંદી રૂ.800ના ઉછાળા સાથે રૂપિયા 46,000ની સપાટી વટાવી ગઈ હતી.
 
સોનાની આઠ ગ્રામની લગડીનો ભાવ રૂ.100 વધીને રૂ.25,400 થઈ ગયો તો. ચાંદીના સિક્કાના ભાવમાં પણ રૂ.1000નો ઉછાળો નોંધાયો હતો. 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %