Home» Social Media » Facebook Funda» Facebook q1 np up three folds

ફેસબુકનો ત્રિમાસિક નફો ત્રણ ગણો થયો

એજન્સી | April 24, 2014, 03:32 PM IST
facebook q1 np up three folds

ન્યૂયોર્ક :
જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકનો પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં ત્રણ ગણો વધારો થય છે. જે વોલ સ્ટ્રીટની ધારણા કરતાં વધારે છે. કંપનીની જાહેરાતની આવકમાં 82 ટકાનો વધારો થયો છે. આ સતત ચોથો ત્રિમાસિક ગાળો છે જેમાં કંપનીએ બજારની ધારણા કરતાં સુંદર દેખાવ કર્યો છે.
 
વિશ્વની સૌથી મોટી ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ સાઈટે ગઈકાલે જણાવ્યું હતું કે, તેના નફામાં 64.2 કરોડ ડોલરનો વધારો થયો છે, જે ગત વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકમાં 21.9 કરોડ ડોલર હતી. ઓડિટ કરેલા ત્રિમાસિકમાં ફેસબુકની આવક 71 ટકાથી વધીને 2.5 અબજ ડોલરે પહોંચી ગઈ છે. જે ગત વર્ષે 1.46 અબજ ડોલર હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %