Home» Social Media » Facebook Funda» Facebook bug bounty 2013 highlights india contributed the most valid bugs
ફેસબુકની ભૂલ શોધીને ઈનામ મેળવવામાં ભારતીયો અગ્રેસર
નવી દિલ્હી :
જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના વપરાશકારોની સંખ્યા દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વધી છે. ફેસબુકના બગ બાઉન્ટી (ભૂલ બતાવીને ઈનામ મેળવનાર) કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે ભારતમાં બગ (ટેકનિકલ ખામી) રિપોર્ટ કરવામાં ભારત પ્રથમ નંબરે રહ્યું હતું.
ભારતમાં ફેસબુકના લગભગ 9.3 કરોડ વપરાશકર્તા છે. કેલિફોર્નિયામાં વડું મથક ધરાવતી કંપની ફેસબુકે જણાવ્યું હતુંકે વર્ષ 2013 દરમિયાન તેમને કુલ 14,763 એન્ટ્રી મળી હતી. જે પૈકી 687 બગ માન્ય અને પુરસ્કાર યોગ્ય હતી. બગ કોઈ સોફ્ટવેર કે હાર્ડવેરમાં મુશ્કેલી દર્શાવે છે. જેનાથી અમુક પ્રોગ્રામ ખરાબ થઈ જાય છે. સામાન્ય રીતે સોફ્ટવેરમાં ખામીના કારણે થાય છે.
સમગ્ર વિશ્વમાં ફેસબુકના 1.2 અબજ વપરાશકારો છે. કંપનીને ગત વર્ષે બગ રિપોર્ટ અંગેના સંશોધન પાછળ 15 લાખ ડોલરનો ખર્ચ કર્યો હતો. ફેસબુકના રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ બગ રિપોર્ટ ભારતમાંથી હતા. જેનું પ્રમાણ 136 બગનું હતું. જે માટે લગભગ 1353 ડોલરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અમેરિકાના લોકોએ ગત વર્ષે 92 બગ રિપોર્ટ નોંધાવ્યા હતા. જેની અવેજીમાં તેમને 2272 ડોલરનું ઈનામ આપવામાં આવ્યું હતું.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: