Home» Social Media » Facebook Funda» Facebook agrees to acquire device maker oculus for 2 billion dollar

ફેસબુકનું વધુ એક સાહસઃ વોટ્સ એપ બાદ ઓકુલસ વીઆર ખરીદશે

એજન્સી | March 26, 2014, 03:25 PM IST

નવી દિલ્હી :
માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુકે વ્હોટ્સ એપ ખરીદ્યા બાદ હવે વધુ એક કંપની ખરીદવની તૈયારીમાં છે તથા આ માટે તે 2 અબજ ડોલર ચૂકવવાની તૈયારી છે.
 
આ કંપની નામ ઓકુલસ વીઆર છે તથા આ વિડિયો ગેમ રમતા લોકો માટે વર્ચુઅલ રિયલ્ટી હેન્ડસેટ બનાવવામાં લાગેલી છે. આ કંપનીએ બનાવેલા પ્રોટોટાઈપ કોઈ પણ વિડિયો ગેમર પોતાની આંખો પર પહેરી શકે છે અને શક્ય છે કે એવી ટેકનિક વિકસાવવામાં આવે જેથી કરીને. ભવિષ્યમાં તમે ફેસબુકને તમે આંખો પર પહેરી શકે.
 
ફેસબુકના સ્થાપર માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કંપની આ સોદા માટે 40 કરોડ ડોલર રોકડા અને ફેસબુકના શેરનો કેટલોક હિસ્સો આપશે. મમાર્કે ફેસબુક પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, વર્ચુઅલ રિયલિટી એસ સમય વિજ્ઞાન કથાઓનું સપનું હતું. પરંતુ એવું જ ઈન્ટરનેટ, સ્માર્ટફોન તથા કોમ્પયૂટરની સાથે પણ હતું.
 
ઓકલસ વીઆરે વીતેલા દોઢ વર્ષથી કોઈ પ્રોડક્ટ બહાર પાડી નથી, જેનાથી વીડિયો ગેમની દુનિયામાં ફરફાર થયો નથી. પરંતુ તેણે ઘણા પ્રોટોટાઈપ બનાવ્યા છે, જેને વીડિયો ગેમર પોતાની આંખો પર પહેરી શકે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %