Home» Social Media » Tweeter Tweets» Dont mess with american airlines dutch teen who posted terror joke tweet arrested
ટ્વિટરે જેલ કરાવી
નવી દિલ્હી :
એક મજાક કેટલી ભારે પડી શકે છે તે નેધરલેન્ડની એક કિશોરીને માત્ર 12 કલાકમાં જ ખબર પડી ગઈ હતી. તેણે અલકાયદાના નકલી સભ્ય બનીને ટ્વિટ કર્યું હતું. જેના કારણે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવી હતી.
સારા નામની 14 વર્ષીય કિશોરી હોલેન્ડના રોંટરડમમાં રહે છે. રમત-રમતમાં તેણે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણીએ પોતાનું નામ બદલીને અમેરિકન એરલાઈન્સને ઉડાવી દેવાની ધમકી આપી હતી. તેના આ ટ્વિટ બાદ જાણે કે તોફાન મચી ગયું. આ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપવા લાગ્યા. તેણે લખ્યું હતું કે, @અમેરિકનએર હલો, મારું નામ ઈબ્રાહિમ છે અને હું અફઘાનિસ્તાનમાં છું. હું અલકાયદાનો સભ્ય છું અને પહેલી જૂનના રોજ હું કઈંક નવીન કરવા જઈ રહ્યો છું. બાય.
આ ટ્વિટના જવાબમાં તેને ધૃણા, આલોચના અને ક્રોધ ભરેલા હજારો જવાબ મળ્યા હતા. આ ટ્વીટ ગણતરીની મીનીટોમાં જ વાયરલ થઈ ગયા હતા. જેને 10,000 વખત રિટ્વીટ કરવામાં આવ્યું હતું. અમેરિકન એરલાઈન્સે તેણે જવાબી કાર્ચવાહી કરવાની ચેતવણી આપી હતી. એરલાઈન્સે જણાવ્યું હતું કે અમે ધમકીઓને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને અમે તારું ટ્વિટ એફબીઆઈ પાસે મોકલી આપ્યું છે. અમે તારૂં આઈપી એડ્રેસ શોધી કાઢ્યું છે અને હવે અમે તારી વિરુદ્ધ કાર્ચવાહી કરીશું.
આ વાંચીને સારા ગભરાઈ ગઈ હતી અને માફી માંગી લીધી હતી. તે કહેવા લાગી કે તે એક બાળકી છે અને અજાણતાં જ ભૂલ કરી બેઠી છે. જોકે, અમેરિકન એરલાઈન્સે આ ટ્વિટ દૂર કરી દીધું હતું તેમ છતાં તેના સ્ક્રીન શોટ્સ આજે પણ નેટ પર જોવા મળે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: