બેની પ્રસાદે મોદીને હત્યારા કહ્યા
ગોંડા : કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. બેની પ્રસાદ યુપીના ગૌંડામાં એક સ્ટીલ ફેકટરીના શિલાન્યાસ પ્રસંગે આવ્યા હતા. જ્યાં તેમણે એક સંબોધનમાં ભાજપ એક હત્યારાને પીએમ પદના ઉમેદવાર બનવા જઇ રહી છે. જો કે હજુ પક્ષમાં જ આંતરિક લડાઇ ચાલી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
જ્યારે બેની પ્રસાદે કોંગ્રેસ માટે કહ્યુ કે અમારે ત્યાં શહીદોના ચિરાગ રાહુલ ગાંધીને પીએમ માટેના ઉમેદવાર તરીકે મનમોહનસિંહે દ્વારાનામની જાહેરાત પણ કરાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે હવે દેશની જનતાએ નિર્ણય કરવાનો છે કે ગોધરાના હત્યારાને પીએમ બનાવો કે શહીદોના ચિરાગ એવા રાહુલ ગાંધીને દેશનું સુકાન સોંપવું.
ઉત્તર પ્રદેશની તાજા કોમી હિંસા અંગે કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવ મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે ઘર્ષણ ઉભુ કરીને મતનું રાજકારણ રમી રહ્યાં છે.
DT

GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: