Home» Business» Comodity» Abn amro sees commodity prices falling

સોના-ચાંદીનાં ભાવમાં તોળાતો ઘટાડો

Agencies | April 26, 2013, 06:44 PM IST

મુંબઇ :

વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે યૂરોપની પ્રતિષ્ઠીત બેંકો પૈકીની બેંક એબીએન એમરોએ પર સોના અને ચાંદીનાં ભાવમાં પોતાનું અનુમાન ઘટાડ્યુ છે. એબીએન એમરો બેંક મુજબ આવતા વર્ષનાં અંત સુધીમાં હાલનાં સ્તરેથી 30 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે.

સોનાની સાથે ચાંદીનાં ભાવમાં પણ ઘટાડો તોળાઇ રહ્યો છે. એબીએ એમરો બેંક મુજબ આ વર્ષનાં જૂન મહિના સુધીમાં ચાંદીનાં ભાવમાં હાલનાં સ્તરેથી 15 ટકા સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે.

નોંધનીય છે કે આ મહીનામાં ગોલ્ડમેન સાક્સે પણ સોના અંગે પોતાનું અનુમાન ઘટાડ્યુ હતુ. જ્યારે હવે એબીએન એમરોએ પણ સોનાનાં ભાવનાં અનુમાનમાં ભારે ઘટાડો કર્યો છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %