ફેસબુકનો ફેરફારઃ લુક બદલાશે
નવી દિલ્હી :
આ અઠવાડિયાથી ફેસબુક પ્રોફાઈલ તથા ફેન પેજનો લુક સંપૂર્ણ રીતે બદલાઈ જશે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે આ લુક જોતા યુઝર્સ માટે મનગમતી માહિતી શોધવી ખૂબ જ સરળ હશે. એટલું જ નહીં જે પેજનો સૌથી વધુ ઉપયોગ કરતાં તેને એડમિન પણ સરળતાથી શોધી નીકાળશે. તમને જણાવી દઈએ કે આ ફેરફાર માટે ડેસ્કટોપ માટે જ કરવામાં આવે છે. ફેસબુકની મોબાઈલ એપ પહેલાં જેવી જ છે.
ફેસબુકમાં કરવામાં આવેલા ફેરફાર પર નજર
હવે તમામ પોસ્ટ ટાઈમલાઈનની જમણી બાજુ સિંગલ કોલમમાં જોવા મળશે. હવે યૂઝર્સની પોસ્ટ ડબલ કોલમમાં જોવા મળશે. આ વન કોલમ ડિસ્પ્લેનો મતલબ થાય છે કે તમામ પોસ્ટ સતત એક નીચે એક પેજ તથા ન્યૂઝ ફીડમાં જોવા મળશે. ટાઈમ લાઈનની જમણી બાજુની કોલમમાં બિઝનેસ, ફોન નંબર, વેબસાઈટ યૂઆરએલ તથા મેપ સાથે સંકળાયેલી જાણકારી હશે. એટલું જ નહીં ફોટો તથા વીડિયો ડિસ્પ્લે પણ હશે.
ટૂલ્સનું સરળ એક્સેસ
તેનાથી કોઈ ફેર પડતો નથી કે તમારું પેજ ક્યાં છે. હવે તમારે પેજ પર રહેલી વિજ્ઞાપન, નવી લાઈક્સ, અનરીડ નોટિફિકેશન તથા મેસેજ પેજમાં જોઈ શકો છો. આ ઉપરાંત ફેસબુકે પેજ પર એક નેવીગેશન ઓપ્શન બનાવ્યું છે. આ નેવિગેશન ઓપ્શનની મદદથી યૂઝર્સ એક્ટિવિટી, ઈનસાઈટ્સ તથા સેટિંગ્સને સરળતાથી એક્સેસ કરી શકાશે.
પેજેસ ટુ વોચ
ફેસબુક પેજ એડમિન માટે એક નવું ફીચર લઈને આવ્યું છે. જેનું નામ પેજેસ ટુ વોચ છે. આ ફીચર પેજ ઈનસાઈટ ટૂલની અંદર હશે. પેજ ટૂ વોચની મદદથી એડમિન પોતાના જેવા જ બીજા પેજેસની યાદી તૈયાર કરીને પરફોર્મન્સની તુલના કરી શકે છે. તેથી હવે ખબર પડશે કે તમારા પેજનું પરફોર્મન્સ વધારે સુંદર છે કે બીજા પેજનું. ઉદાહરણ તરીકે જો તમે પોતાના ઓનલાઈન સ્ટોરનું ફેસબુક પેજ બનાવ્યું હશે તો તમે આ પ્રકારના બીજા પેજનું એક લિસ્ટ તૈયાર કરીને તેની પોતાના પેજની પરફોર્મન્સ સાથે તુલના કરી શકશો.
આ ઉપરાંત પેજ ઈનસાઈટની અંદર ઓવરવ્યૂ નામનું એક ટેબ છે. તેની મદદથી એડમિન આ પેજ અંગે જાણકારી મેળવી શકશે, જેને તે જોઈ રહ્યા છે. વધુમાં તેમાં પોસ્ટ નામનું ઈનસાઈટ ટેબ પણ છે. જેની મદદથી ગત સપ્તાહે કઈ પોસ્ટ હતી તેની માહિતી ફેસબુક વપરાશકાર મેળવી શકશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: