India Politics News
મોદીના સવાલ પર ગુસ્સે થયા મુરલી મનોહર જોશી
પત્રકારને કહ્યું ફૂટેજ ડિલીટ કરો નહી તો અહીંયાથી જવા નહી મળે
છઠ્ઠા તબક્કાના માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત
24 એપ્રિલે 12 રાજ્યોની 117 બેઠકો પર મતદાન થશે.
મુલાયમ સિંહ આજે દાખલ કરશે ઉમેદવારી પત્ર
મૈનપુરીમા આજે રાજનાથ સિંહ કરશે રેલીનું સંબોધન
મજબૂત સરકાર આપો, હું તમને મજબૂત હિંદુસ્તાન આપીશ: મોદી
યૂપીની તમામ 80 બેઠકો પર ભાજપને જીત આપવાની અપિલ
એલ.કે.અડવાણીની વેબસાઇટ હેક
અડવાણીની વેબસાઇટ પર પાકિસ્તાન ઝિંદાબાદ લખ્યુ
ખાપ પંચાયતનો ઐતિહાસિક નિર્ણય
ગામ, પાડોશી ગામ અને ગોત્ર છોડીને ક્યાંક પણ લગ્ન કરી શકાશે
વારાણસીમાં મોદીને ફટકો
જાણીતા શરણાઈવાદક બિસ્મિલ્લાહ ખાંના પરિવારજનોએ મોદીના દરખાસ્તકાર બનવાની ના પાડી
અમિત શાહ 3 હત્યાનાં આરોપી: કપિલ સિબ્બલ
સિબ્બલે પ્રેસ કૉન્ફરન્સ કરીને અમિત શાહ પર લગાવ્યા આરોપ
મેં ચા વેચી છે, દેશ નહીં : મોદી
રેલીમાં મોદીએ કર્યો સપા – બસપા – કોંગ્રેસ પર હુમલો
રમખાણ માટે જો મોદી દોષી છે તો તેમને સજા મળવી જોઈએ : મદની
મદનીએ કહ્યું કે મોદી મુસ્લિમ ટોપી ના પહેરે તેમાં કંઈ ખોટું નથી
ભાજપના પ્રચારથી મુશ્કેલીમાં મૂકાઈ કોંગ્રેસ
24 એપ્રિલ સુધી ટીવી બંધ રાખવાની આપી સલાહ
નોંધણી માટે મોદીના પ્રસ્તાવક બનવાનો બિસ્મિલ્લાહ પરિવારનો ઈન્કાર
વડોદરાની જેમ વારાણસીમાં પણ ચા વાળો બનશે પ્રસ્તાવક
દેશમાં મોદી લહેર હોવાનું ન માનનારા મૂરખ: ઉમર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મોદી લહેરનો સ્વીકાર કર્યો
ગિરિરાજ નિવેદન પર કાયમ, ભાજપે કર્યો કિનારો
ગિરિરાજે કહ્યુ હતુ કે મોદી વિરોધીઓને પાકિસ્તાન મોકલી દઇશુ
જે અમેઠી નથી સંભાળી શકતા તે દેશ શું સંભાળશે: મોદી
મોદીએ કહ્યુ કે લોકોને રોજગાર ન મળ્યો, પણ જીજાજી ( રોર્બટ વાડ્રા )ને મળ્યો.
પરાજય મંજૂર, પણ ધર્મ આધારિત રાજનીતિ નહીં: મોદી
ભવિષ્યમાં ભ્રષ્ટાચાર રોકવાની બાબતને પ્રાથમિકતા આપશે.
10 વર્ષ બાદ સોનિયાની અમેઠીમાં રેલી
અમેઠીનાં લોકોએ હંમેશા ગાંધી પરિવારને સાથ આપ્યો: સોનિયા
કેજરીવાલને કોર્ટેની ચેતવણી
કેજરીવાલનાં સાથીઓને કોર્ટે 2500 રૂ. નો દંડ ફટકાર્યો
મોદી વારાણસીથી 24મી એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર : શાહ
શાહે આરોપ લગાવ્યો કે હથિયાર ખરીદવામાં સામેલ છે કોંગ્રેસના ઉમેદવાર અજય રાય
ઉદ્ધવ ઠાકરેનો કર્યો શરદ પવાર પર પ્રહાર
આરોપ લગાવ્યો કે ખેડૂતોની જમીન પર કબ્જો કરનારા અને ભ્રષ્ટ છે શરદ પવાર
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.90 % |
નાં. હારી જશે. | 18.62 % |
કહીં ન શકાય. | 0.48 % |