Home» India» India Politics

India Politics News

મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી

આદર્શ ફ્લેટમાં ગડકરીનો પણ બેનામી ફ્લેટ હોવાનો તિવારીએ આરોપ મુક્યો હતો

વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ

નરેન્દ્ર મોદીને રોકવા માટે જેડીયુનો નિર્ણય

પ્રિયંકા ગાંધીએ એસપીજી સુરક્ષા તોડી

પ્રિયંકા એસપીજીનાં અધિકારીઓનાં જનતા સાથેનાં કડક વ્યવ્હારથી નારાજ

the expected growth rate of 6 per cent chidambaram

ચાલુ વર્ષે વિકાસ દર 6 ટકા રહેવાની આશાઃ ચિદંબરમ

સરકારે પહેલી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે કોઈ વિકાસદર લક્ષ્ય નક્કી નહીં કર્યો હોવાની નાણામંત્રીની સ્પષ્ટતા

રાજસ્થાનનાં પાઠ્યપુસ્તકોમાં મોદીની જીવનકથા

ત્રીજા થી છઠ્ઠા ધોરણનાં વિદ્યાર્થીઓને મોદીની જીવનકથાનાં પાઠ ભણાવાશે

મોદીએ કર્યા તિરૂપતિ મંદિરના દર્શન

નરેન્દ્ર મોદી આજે આંધ્રમાં કરશે પાંચ રેલીનું સંબોધન

નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર દાખલ

મોદીએ કહ્યુ 30 એપ્રિલનો દિવસ ક્યારેય નહીં ભુલૂ...

આજથી અમેઠીમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે કેજરીવાલ

જગદીશપુર, તિલોઈ અને સાલોનમાં કરશે પાંચ રેલી

મોદી સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચનો આદેશ

કલમ 126 1 B હેઠળ ગુજરાતના મુખ્ય સચિવને પગલાં ભરવાનું કહ્યું

દિગ્વિજય સિંહે અમૃતા રાય સાથેનાં સંબંધનો સ્વીકાર કર્યો

ટ્વિટર પર દિગ્વિજય સિંહ અને અમૃતા રાયની તસવીરો ફરતી થઇ હતી

રાજકીય નહી રાહુલનો અમેઠી સાથે પ્રેમનો સંબંધ છે : પ્રિયંકા

પ્રિયંકાએ અમેઠી પ્રવાસ દરમ્યાન રાહુલના કર્યા વખાણ

cast fine vote out 51 thousand by panchayat

વોટ આપવાની સજાઃ પંચાયતે 51 હજારનો દંડ ફટકાર્યો

મથુરાના મંડોરા ગામની ઘટના

લાઈન તોડવા પર ચિરંજીવી પર મતદારોનો રોષ

પંજાબમાં ઉમેદવારની પત્નીએ મતદારોને ધકેલ્યા

રામદેવને લઈને કેમ નરમ રહે છે અખિલેશ યાદવ : માયાવતી

માયવતીએ રાજ્ય સરકાર પાસે રામદેવ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની કરી માગ

કમળનું નિશાન દેખાડવા પર વિવાદમાં ફસાયા મોદી

કોંગ્રેસે કરી પંચને ફરિયાદ, આમ આદમી પાર્ટીએ આચાર સંહિતાના ઉલ્લંઘનનો લગાવ્યો આરોપ

voting start for 89 seats in seventh stage

ગુજરાતની 26 બેઠકો સહિત સાતમાં તબક્કા માટે મતદાન શરૂ

નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યુ, કહ્યુ માં-બેટાની સરકાર ગઇ

વારાણસીમાં ટ્વીસ્ટ, કૌમી એકતા દળનું કોંગ્રેસને સમર્થન

અગાઉ કૌમી એકતા દળ કેજરીવાલને સમર્થન કરે તેવી શક્યતા હતી

મોદીએ કહ્યુ, યે દિલ માંગે મોર....

કારગિલ યુધ્ધમાં શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની યાદ અપાવતા કહ્યુ કે યે દિલ માંગે મોર...

કોંગ્રેસી નેતા શિલ્પી અરોરાએ રામદાવને 'કામદેવ' કહ્યા

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુનામીને બર્બાદી સમાન ગણાવી

પ્રધાનમંત્રી કાર્યાલયમાં લાગી આગ

પીએમઓના પ્રવક્તાએ કહ્યું કે કોઈ જાનહાની થવાની ખબર નથી

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.90 %
નાં. હારી જશે. 18.62 %
કહીં ન શકાય. 0.48 %