Home» India» India Politics» Election commission initiates action against narendra modi for lotus act
મોદી સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચનો આદેશ
નવી દિલ્હી :
ચૂંટણી પંચે ભાજપના પીએમ પદના ઉમેદવાક નરેન્દ્ર મોદી વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે ગુજરાત કોંગ્રેસની ફરિયાદ બાદ તાત્કાલિક પગલાં લીધા હતા અને ગુજરાતના મુખ્ય સચિવને મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ કાનૂન (આરપીએ)ની કલમ 126 1 B હેઠળ કાર્યવાહી કરવાનું કહ્યું છે.
આજે સવારે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મત આપ્યા બાદ પક્ષનું ચૂંટણી ચિહ્ન કમળ બતાવ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધતા વિવાદ ઉભો થઈ ગયો હતો. મોદીના આ પગલાંના વિરોધમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
મત આપ્યા બાદ મીડિયાને સંબોધન કરતી વખતે મોદીએ આંગળી પર કરવામાં આવેલા નિશાનની સાથે સાથે પોતાનાં કપડાં પર લગાવવામાં આવેલા કમળના પ્રતિકને હાથમાં લઈને બતાવ્યું હતું. આ દરમિયાન મોદીએ પોતાની સેલ્ફી પણ ખેંચી હતી. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન મોદી કમળના નિશાના હાથમાં લઈને કેમેરા સામે દર્શાવાવની કોશિશ હતા.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મોદીએ જે કર્યું છે તે આચારસંહિતાનો ભંગ છે. આ બંનેને ગુજરાતના મુખ્યમંત્રી સામે પગલાં લેવાની માંગ કરી હતી. કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરીને મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની તથા વડોદરા અને વારાણસીમાંથી તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી.
રાણીપમાં પોતાનો મત આપ્યા બાદ મોદીએ લોકોને જંગી મતદાન કરવાની અપીલ કરી હતી. આગામી સરકાર ભાજપની જ બનશે તેવો દાવો પણ મોદીએ કર્યો હતો. ગુજરાતના મતદારોની માફી માંગતા મોદીએ જણાવ્યું હતું કે, તે રાજ્યના ચૂંટણી પ્રચાર અભિયાનમાં માત્ર 18 કલાક જ ફાળવી શક્યા હતા. તેમણે કહ્યું હતું કે, પહેલાં હું ગુજરાતમાં વધારે સમય ફાળવતો હતો પરંતુ આ વખતે માત્ર 18 કલાક જ આપી શક્યો છું.
કોંગ્રેસના પ્રવક્તા મીમ અફઝલે જણાવ્યું હતું કે, બીજેપીની પીએમ પદના ઉમેદવારે આચારસંહિતાનો ભંગ કરીને પોતાની પાર્ટીના સિમ્બોલનો પ્રચાર કર્યો છે. મોદી પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોદી ઘમંડી છે અને પોતાને કાનૂનથી ઉપર માને છે. તેઓ એ ભૂલી જાય છે કે દેશના પ્રધાનમંત્રી પર કાયદાથી ઉપર નથી.
MP
Related News:
- અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો
- ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
- જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
- મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
- બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
- મોદીનો પલટવારઃ રાજીવ, સોનિયા ગુસ્સાની રાજનીતિ કરતા આવ્યા છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: