Home» bjp pm candidate

Bjp pm candidate

modi magic in ipl match at motera ahmedabad

અમદાવાદમાં IPL મેચ દરમિયાન મોટેરામાં મોદીનો જાદુ છવાયો

પ્રેક્ષકોએ બંને ટીમના ઝંડા કરતા મોદી ફોર પીએમ લખેલી ભગવા રંગની ટોપીઓ ખરીદવામાં વધારે રસ દાખવ્યો

amethi will witness change this time amit shah

અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ

5મીમે એ અમેઠીમાં રેલીનું સંબોધન કરશે મોદી

narendra modi sonia gandhi rahul gandhi uttar pradesh khalilabad lok sabha polls election india

અમેરિકા પાસેથી લોખંડ લાવી શકે તેવું ભારત જોઈએઃ મોદી

દેશના યુવાઓનો વિકાસ કરવો હશે તો તેમની ક્ષમતા બહાર લાવવી પડશે તેમ જણાવતા મોદી

uttar pradesh beni verma fire on election commission and narendra modi

પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની

બેની બોલ્યા કે મોદી વિરૂદ્ધ કંઈ પણ બોલું ચૂંટણી પંચ આપે છે નોટિસ

મોદી સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચનો આદેશ

કલમ 126 1 B હેઠળ ગુજરાતના મુખ્ય સચિવને પગલાં ભરવાનું કહ્યું

કોંગ્રેસી નેતા શિલ્પી અરોરાએ રામદાવને 'કામદેવ' કહ્યા

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સુનામીને બર્બાદી સમાન ગણાવી

most most search celebrity in india says google

ભારતમાં નેટ પર મોદી સૌથી વધુ સર્ચ થયાઃ ગૂગલ

90 દિવસ સુધી કરવામાં આવેલો સર્વે

મેગા રોડ-શૉ બાદ મોદીએ ઉમેદવારી પત્ર ભર્યુ

સમગ્ર વારાણસી કેસરીયા રંગે રંગાયુ, માઁ ગંગાએ મને બોલાવ્યો: મોદી

modi can don pagdi saafa but wary of wearing a small cap

હવે કઈ ટોપી સત્તા પર આવશે?

ભાજપના પીએમ પદના ઉમેદવારને એક વિશિષ્ટ પ્રકારની ટોપી પહેરવામાં કેમ મુશ્કેલી પડી રહી છે?

મોદીના ડરથી ભાજપથી દૂર છે મુસલમાન : ધર્મગુરૂ જવ્વાદ

રાજનાથની સરખામણી વાજપેયીની સાથે કરે છે મુસલમાન

મોદીને પીએમ બનાવવાની વાત સૌથી પહેલા મેં કરી : રાજ ઠાકરે

રાજ ઠાકરેએ કહ્યું કે સમર્થનના મુ્દ્દા પર મોદી ચૂપ છે તો રાજનાથ કેમ બોલે છે

bjp complaints to ec about mistrys

મિસ્ત્રીએ સુષ્માની વિરૂદ્ધ કરી અભદ્ર ટિપ્પણી

આરસી ફળદૂએ આ બાબતની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ નોંધાવી

breather to narendra modi as sc says no to reconstitution of gujarat riots sit

નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત

ગુજરાત રમખાણ પર એસઆઈટીની સીટ ઘડવાનો ઈન્કાર કરતી સુપ્રીમ કોર્ટ

સિંહનો ભાજપ પર પ્રહાર, કહ્યું કે શાસન કરવાને લાયક નથી ભાજપ

સૂત્રોનું કહેવું છે કે ભાજપ સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહનું માગ્યું છે રાજીનામું

MNSના પોસ્ટરમાં મોદીઃ ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

પોસ્ટરમાં એમએનએસને મત એટલે મોદીને મત એમ લખવામાં આવ્યું છે

કોંગ્રેસ પર અરૂણ જેટલીનાં પ્રહાર

કોંગ્રેસ એક ડૂબી રહેલું જહાજ છે : અરૂણ જેટલી

4 નોર્થઈસ્ટ રાજ્યોમાં રાહુલ ગાંધી કરશે ચૂંટણી પ્રચાર

આજે અરૂણાચલ પ્રદેશમાં સુબંસિરીના હપોલીમાં એક રેલીનું સંબોધન કરશે

સીટનો નિર્ણય ભાજપ ચૂંટણી સમિતિ કરશેઃ રાજનાથસિંહ

વારાણસીથી મુરલી મનોહર જોષી તથા લખનઉથી લાલજી ટંડનને સીટ છોડવા આડકતરું દબાણ

ફરી એકવાર મોદી અને મુલાયમની ચૂંટણી સભા તારીખ ટકરાશે

પોતાનું મહત્ત્વ દર્શાવવા સપા મોદીની રેલીના દિવસે જ રેલી કરી રહી હોવાનો ભાજપનો આક્ષેપ

આજે કર્ણાટકમાં બે જગ્યાએ ગર્જના કરશે મોદી

આ રેલીમાં મોદીની સાથે યેદિયુરપ્પા પણ મંચ દેખાશે

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %