Home» Business» Industrial» Reliance media works gets delisting nod

રિલાયન્સ મીડિયા વર્કસને ડિલિસ્ટિંગની મંજૂરી

એજન્સી | January 20, 2014, 03:40 PM IST

મુંબઈ :
ફિલ્મ અને મનોરંજન કંપની રિલાયન્સ મીડિયાવર્કસ લિમિટેડને કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર દ્વારા કંપનીને શેર બજારમાંથી ડિલિસ્ટ કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
 
કંપનીએ શેરબજારમાં આપેલી સૂચનામાં જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ ડિરેકટર દ્વારા શેરધારકોને ડિલિસ્ટિંગને મંજૂરી આપવાના પ્રોમોટર રિલાયન્સ લેન્ડ પ્રાઈવેટ લિમિટેડ તથા રિલાયન્સ કેપિટલ લિમિટેડના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો હતો.
 
કંપની હવે પોસ્ટલ બેલેટ દ્વારા શેરધારકોની મંજૂરી લેશે. જેના પરિણામે આજે (સોમવારે) બોમ્બે સ્ટોક એકસચેન્જમાં કંપનીના શેરના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો હતો.  બપોરે 1.10 કલાકે કંપનીનો શેર 13.15 ટકા તેજીથી વધીને 5250 રૂપિયા પર બંધ રહ્યો હતો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %