Home» Business» International Trade» Reliance jio plans 10 12 times faster 4g wireless broadband

રિલાયન્સ જિયો12 ગણું ઝડપી 4G બ્રોડબેન્ડ લાવશે

એજન્સી | January 06, 2014, 03:52 PM IST

નવી દિલ્હી :

4G વાયરલેસ સેવાઓ માટે દેશભરમાં સ્પેકટ્રમ મેળવનારી રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને 3G નેટવર્કની તુલનામાં 10-12 ગણું ઝડપી ઇન્ટરનેટ કનેકશન ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.

કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યવહારિક ધોરણે અમે 49 મેગાબાઈટ પ્રતિ સેકંટ એમબીપીએસ ડાઉનલિંક (ડાઉનલોડ) અને 8-9 મેગાબાઇટ પ્રતિ સેકંડ અપ લિંક હાસંલ કરી રહ્યા છીએ. વર્તમાનમાં અમે 112 એમબીપીએસ ડાઉનલિંકની સ્પીડ હાંસલ કરી શકીએ છીએ. 49 એમબીપીએસની સ્પીડે કોઈપણ વ્યકિત સમગ્ર ફિલ્મ લગભગ બે મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે. જે સામાન્ય રીતે  600 મેગાબાઈટની હોય છે. 3જી નેટવર્કની સરેરાશ ટોપ સ્પીડ 4 એમબીપીએસ છે.

49 એમબીપીએસની સ્પીડે કોઈપણ વ્યકિત સમગ્ર ફિલ્મ લગભગ બે મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે. જે સામાન્ય રીતે  600 મેગાબાઈટની હોય છે. 3જી નેટવર્કની સરેરાશ ટોપ સ્પીડ 4 એમબીપીએસ છે.

તેમણે કહ્યું હતું કે, કંપની ફોન તથા ટીવી સેવાઓ સહિત અનેક ઉત્પાદનોનું પરીક્ષણ કરી રહી છે. જેને તે 4જી નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવશે.

MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %