ભારતની આંતરરાષ્ટ્રીય બેંક એવી બેંક ઓફ બરોડામાં બેંકીગ ક્ષેત્રે કામ કરનારા તેમજ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી ધરાવતાં લોકો માટે સોનેરી તક છે. આ નોકરી મેળવવા માટે 9 ફેબ્રુઆરી 2013 પહેલા અપ્લાય કરવાનું રહેશે. બેંક ઓફ બરોડાની દેશમાં 4050 બ્રાંચ છે. ઉપરાંત 96 બ્રાંચ અન્ય દેશોમાં છે. જે જગ્યાઓ માટે અરજી મંગાવી છે તે મેનેજર કક્ષાની છે જે માટે જરૂરી લાયકાત અને અન્ય વિગતો માટે અહીં ક્લિક કરો.
RP
Reader's Feedback: