Home» Sports» Football» Pele says lionel messi is not as good

મેસી હજી નથી સર્વશ્રેષ્ઠ ખેલાડીઃ પેલે

એજન્સી | December 16, 2013, 05:40 PM IST

સાઉ પાઉલો : સર્વકાલિન મહાન ફુટબોલર ખેલાડીઓમાના એક મહાન ફુટબોલ ખેલાડી પેલેએ લિયોનેલ મેસીને સર્વશ્રેષ્ઠ ખેલાડી માનતા નથી. આ અંગે પેલેએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે તેણે હજી ફ્રાન્સના પૂર્વ મિડફિલ્ડર જિનેદિન જિદાનથી સારો ખેલાડી માની શકાય તેમ નથી. પેલેના મત અનુસાર જિદાન હજી મેસીથી ઘણી બધી રીતે સારો ખેલાડી છે.

સમાચાર એજન્સી સિન્હુઆના દ્વારા મળતી જાણકારી મુજબ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ કપ જીતી આપનાર મહાન ફુટબોલ ખેલાડી પેલેના અનુસાર 26 વર્ષના આર્જેન્ટીનાના સ્ટાર ખેલાડી મેસીને પોતાની સાથેના પ્રતિભાશાળી ખેલાડીઓના સાથનો ફાયદો મળ્યો છે. પેલેના જણાવ્યા અનુસાર મેસીને  હજી પણ જિદાનથી આગળ નીકળવાનું છે. મારા મત પ્રમાણે જિદાન તેનાથી ઘણો પ્રતિભાશાળી ખેલાડી છે. મેસી આજની તારીખે દુનિયાનો સારો ખેલાડી છે, પરંતુ તેને જાવી તેમજ આંદ્રેસ ઇનિએસ્તા જેવા ખેલાડીઓનો સાથ મળે છે જેનો તેને ઘણો ફાયદો મળે છે.

 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %