Home» Sports» Football» Brazil croatia to kick off 2014 football world cup

ફૂટબોલ વલ્ડૅકપનાં કાર્યક્રમની જાહેરાત

Agencies | December 07, 2013, 06:28 PM IST

કોસ્ટા ડી સોપી ( બ્રાઝિલ ) :

આવનારા વર્ષે યોજાનારા ફૂટબોલ વલ્ડૅકપ ફીફા – 2014 નાં કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બ્રાઝિલમાં આયોજીત એક સમારોહમાં વલ્ડૅકપની 32 ટીમોને 8 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી. યજમાન બ્રાઝિલને ગ્રુપ Aમાં સ્થાન મળ્યુ છે.

વલ્ડૅકપની પ્રથમ મેચ 12 જૂન 2014નાં રોજ બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. બ્રાઝિલ 5 વાર વલ્ડૅ ચેમ્પિયન બની ચુક્યુ છે. ત્યારે આ વખતે ઘરઆંગણે બ્રાઝિલ ફૂટબોલ વિશ્વકપ જીતવાનાં સપના જોઇ રહ્યુ છે.

2014  ફિફા વલ્ડૅકપનાં ગ્રુપ

ગ્રુપ A     - બ્રાઝિલ, ક્રોએશિયા, મેક્સિકો, કૈમરૂન

ગ્રુપ B    - સ્પેન, નેધરલેન્ડ, ચિલી, ઑસ્ટ્રેલિયા

ગ્રુપ C      - કોલંબિયા, ગ્રીસ, આઇવરી કોસ્ટ. જાપાન

ગ્રુપ D      -ઉરુગ્વે, કોસ્ટારિકા, ઇંગ્લેન્ડ, ઇટાલી,

ગ્રુપ E      - સ્વિટ્ઝરલેન્ડ, ઇક્વાડોર, ફ્રાન્સ, હોન્ડૂરાસ

ગ્રુપ F      -આર્જેન્ટિના, બોસ્ટિયા, ઇરાન, નાઇજીરિયા

ગ્રુપ G     -જર્મની, પોર્ટુગલ, ઘાના, યૂએસએ

ગ્રુપ H      -બેલ્જિયમ, અલ્જીરિયા, રશિયા, દક્ષિણ કોરિયા

ઇંગ્લેન્ડનાં સ્ટાર સ્ટ્રાઇડર વૈઇન રૂનીએ કહ્યુ કે જો અમારે સર્વશ્રેષ્ઠ ટીમ બનવુ હશે તો સર્વશ્રેષ્ઠ ટીમને હરાવવી પડશે. અમારુ ગ્રુપ મુશ્કેલ છે, પણ તેના માટે તૈયાર છીએ.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %