Home» Sports» Football» Qualified teams for 2014 fifa world cup

ફિફા વલ્ડૅ કપ માટે 32 ટીમોનાં નામ નક્કી

Agencies | November 21, 2013, 12:49 PM IST

લંડન :

ફિફા વલ્ડૅ કપ માટે 32 ટીમોનાં નામ નક્કી થઇ ગયા છે. ફિફા વલ્ડૅકપ 2014 બ્રાઝિલમાં રમાશે. સાઉથ અમેરિકા ઝોનમાંથી ઉરગ્વેની ટીમે ક્વાલિફાઇ કર્યા બાદ નામ નક્કી થયા.

વલ્ડૅ કપ માટે યૂરોપમાંથી નેધરલેન્ડ, ઇટાલી, બેલ્જિયમ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, ઇંગ્લેન્ડ, રશિયા, બોસ્નિયા, ક્રોએશિયા, ગ્રીસ, પોર્ટુગલ અને ફ્રાંસ

એશિયામાંથી જાપાન, ઇરાન, ઑસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા, જ્યારે સાઉથ અમેરિકામાંથી બ્રાઝિલ, આર્જેન્ટિના, કોલમ્બિયા, ચિલી, એક્વાડૉર, ઉરુગ્વે, નોર્થ અમેરિકામાંથી અમેરિકા, કોસ્ટારિકા, હોન્ડૂરાસ અને મેક્સિકો અને આફ્રીકામાંથી નાઇજીરિયા, આઇવરી કોસ્ટ, કેમરૂન, ઘાના અને અલ્જીરિયા.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %