Home» India» Law Justice» Not appointing anti graft lokpal now centre tells supreme court

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હાલ લોકપાલ પર નહી કરીએ કોઈ નિર્ણય

Agencies | April 24, 2014, 01:04 PM IST

નવી દિલ્હી :

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આજે જાણકારી આપી દીધી છે કે તેઓ લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ પર તાત્કાલિક કઈ નિર્ણય નહી લે. કેન્દ્રએ ઈશારો કર્યો છે કે આ બાબતમાં નિર્ણય સામાન્ય ચૂંટણી પછી નવી બનનાર સરકાર પર છોડવામાં આવી શકે છે.

સોલિસીટર જનરલ મોહન પરાસરને ન્યાયમૂર્તિ આરએમ લોઢાની અધ્યક્ષતા વાળી પીઠની સમક્ષ રજૂ થતા કહ્યું કે સરકાર લોકપાલની નિયુક્તિ પર કોઈ નિર્ણય લેવાની યોજના નથી બનાવી રહી, ત્યારબાદ કોર્ટે આ કેસની સુનાવણી પાંચ મે સુધી સ્થગિત કરી કાઢી.

પીઠે કહ્યું કે સરકારના ન્યાયાલયને વિશ્વાસ અપાવે છે કે પાંચ મે સુધી કોઈ નિર્ણય નહી લેવામાં આવે અને સરકારના આ આશ્વવાસન પછી લોકપાલની નિયુક્તિની પ્રક્રિયાને પડકારતી જનહિત અરજી પર વચગાળાનો આદેશ આપવાની કોઈ જરૂરિયાત નથી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %