દ્રારકાના દર્શને વીરડા વાજડીથી પાંચ જેટલા ગ્રુપોમાં 51 ઘોડે સવાર રવાના થયા છે. પચ્ચાસ કિલોમીટરનું અંતર કાંપીને આ એકાવન ઘોડે સવારો દ્રારકા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણેવિવિધ કરતબો કરીને યાત્રાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
1 એપ્રિલે નીકળેલા આ ઘોડે સવારોઓએ રસ્તામાં વિવિધ મંદિરોના દર્શન તેમજ ઘોડે સવારી સાથે વિવિધ કરતબો કરીને આજે તેઓ દ્રારકા મંદિરે પહોંચ્યા છે.વડીલોની ઈચ્છાને ધ્યાને રાખીને આ લોકો ઘોડા પર સવારીને દ્રારકા મંદિરે આવ્યાં છે. માલિક પ્રત્યે ઘોડાઓની વફાદારી જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા.
AI/RP
Reader's Feedback: