Home» Entertainment» Bollywood» My father would go ahead of time says arjun kapoor

મારા પિતા સમયથી આગળ ચાલી રહ્યા છે : અર્જૂન કપૂર

Agencies | April 22, 2014, 02:20 PM IST

મુંબઈ :

બોલીવુડના નવોદિત અભિનેતા અર્જૂન કપૂરનું કહેવું છે કે તેમના પિતા બોની કપૂર સમયથી ખાસ્સા આગળ ચાલી રહ્યા છે. અર્જૂન કપૂર આ દિવસોમાં પિતાના બેનર હેઠળ બની રહેલી તેવરમાં કામ કરી રહ્યા છે અર્જૂનને લાગે છે કે તેમના પિતાએ વર્ષ 1987માં વિજ્ઞાન ફેન્ટસી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા બનાવીને સાબિત કરી કાઢ્યું હતું કે તેઓ પોતાના સમયથી વધારે આગળ છે.

અર્જૂને કહ્યું કે મિસ્ટર ઈન્ડિયા સ્પેશ્યલ ઈફેક્ટસ અને ભાવનાઓ, સાયન્સ ફિક્શન અને પારિવારિક ફિલ્મની એકજૂથનું મિશ્રણ છે. મને લાગે છે કે મારા પિતાએ મિસ્ટર ઈન્ડિયામાં જે રીતે વિઝ્યુઅલ ઈફેક્ટસ નાખ્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમયથી આગળ છે. આ કામનું પ્રેરણાદાયક નમૂનો છે. હું તેવરમાં મારા પિતાની સાથે કામ કરવાથી ખૂબ જ ખૂશ છું.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %