આજે એમસીએક્સ પર સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં 2,48,858 સોદામાં રૂ.15,563.21 કરોડનું વોલ્યુમ નોંધાયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.10,242.66 કરોડનો હતો.
આજે સોનામાં 41,763 સોદામાં રૂ.5,908.24 કરોડનાં 19,827 કિલોનો મોટો ધંધો થયો હતો. ઓપન ઈન્ટરેસ્ટ 17,903 કિલોનો હતો. વાયદાના ભાવ પણ મોટી રેન્જમાં વધ્યા હતા. આજે રૂ.457થી રૂ.622 જેવી મોટી રેન્જમાં ભાવ વધ્યા હતા. ચાલુ વાયદામાં એપ્રિલ વાયદો સૌથી વધુ રૂ.622 વધી રૂ.29,997, જૂન રૂ.548 વધી રૂ.29,553 અને ઓક્ટોબર સૌથી ઓછો રૂ.457 વધી રૂ.29,352 રહ્યા હતા. મિની વાયદાઓમાં માર્ચ રૂ.606 વધી રૂ.30,538 અને મે રૂ.591 વધી રૂ.29,756 રહ્યા હતા. ગિનીના વાયદા રૂ.311થી રૂ.370 અને પેટલના રૂ.38થી રૂ.44 જેટલા વધ્યા હતા. ગિનીનો ફેબ્રુઆરી વાયદો રૂ.311 વધી રૂ.24,426, માર્ચ રૂ.363 વધી રૂ.24,245 અને એપ્રિલ રૂ.370 વધી રૂ.24,065 ર્હયા હતા. પેટલનો ફેબ્રુઆરી વાયદો રૂ.38 વધી રૂ.3,072 અને એપ્રિલ રૂ.46 વધી રૂ.3,002 રહ્યા હતા.
ચાંદીમાં આજે 99,024 સોદામાં રૂ.4,334.42 કરોડની 910.252 ટન ચાંદીનાં કામ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ 589.728 ટનનો હતો. શુક્રવારે રૂ.800 આસપાસ વધેલા ચાંદીના વાયદા સરેરાશ રૂ.1,000થી પણ વધુ વધ્યા હતા. અને રૂ.50,000ની સપાટીને પાર કરી ગયા હતા. ચાલુ વાયદામાં માર્ચ વાયદો રૂ.1,003 વધી રૂ.47,616, મે રૂ.1,095 વધી રૂ.48,541 અને જુલાઈ રૂ.1,181 વધી રૂ.49,340 રહ્યા હતા. મિની વાયદાઓમાં ફેબ્રુઆરી રૂ.1,010 વધી રૂ.47,628, એપ્રિલ રૂ.1,095 વધી રૂ.48,577 અને ઓગસ્ટ રૂ.1,081 વધી રૂ.50,250 રહ્યા હતા. માઈક્રો વાયદા રૂ.1,014થી રૂ.1,129 જેટલા વધ્યા હતા. માઈક્રો ફેબ્રુઆરી રૂ.1,014 વધી રૂ.47,627 અને જૂન રૂ.1,129 વધી રૂ.49,509 રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક તેજી હતી. તાંબાના વાયદા રૂ.1.40થી રૂ.3.15, નિકલના રૂ.3.70થી રૂ.10.60, એલ્યુમિનિયમના 25 પૈસાથી 45 પૈસા, સીસાના 30 પૈસાથી રૂ.1.05 અને જસતના વાયદા 40 પૈસાથી રૂ.1.20 જેટલા વધ્યા હતા.
કૃષિચીજોમાં કપાસનો માર્ચ વાયદો 20 કિલોદીઠ રૂ.4.40 અને એપ્રિલ રૂ.2.60 ઘટી અનુક્રમે રૂ.922.10 અને રૂ.962.10 બંધ રહ્યા હતા. કોટનના તમામ વાયદા ગાંસડીદીઠ રૂ.90થી રૂ.130 જેટલા નરમ હતા. કોટન ફેબ્રુઆરી રૂ.90 ઘટી રૂ.20,540 થયો હતો, જ્યારે મે વાયદો સૌથી વધુ રૂ.130ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.21,430 રહ્યો હતો. કપાસખોળ ફેબ્રુઆરી 100 કિલોદીઠ રૂ.23.50 ઘટી રૂ.1,525 અને માર્ચ રૂ.23.50 ઘટી રૂ.1,556.50ના સ્તરે રહ્યા હતા. સીપીઓના ચારેય વાયદા 10 કિલોદીઠ રૂ.4.50થી રૂ.6.10 જેટલા સુધર્યા હતા. સીપીઓ ફેબ્રુઆરી રૂ.4.50 વધી રૂ.564.30 બંધ રહ્યો હતો. એલચીના જૂન વાયદામાં 90 પૈસાના અપવાદરૂપ ઘટાડા સિવાય અન્ય વાયદા 20 પૈસાથી રૂ.1.50 જેટલા વધ્યા હતા. એલચી માર્ચ વાયદો 30 પૈસા સુધરી રૂ.776.70 થયો હતો. બટેટા-આગ્રાના વાયદા 100 કિલોદીઠ રૂ.5.70થી રૂ.36.40ની રેન્જમાં અને મેન્થા તેલના વાયદા કિલોદીઠ રૂ.7.60થી રૂ.10.40ની રેન્જમાં વધ્યા હતા. બટેટા-આગ્રા માર્ચ રૂ.18.10 વધી રૂ.1,147.30 અને મેન્થા તેલ ફેબ્રુઆરી રૂ.7.60 વધી રૂ.775.20 બંધ રહ્યા હતા.
કપાસમાં 428 સોદામાં રૂ.9.12 કરોડનાં 1,908 ટન, કોટનમાં 5,416 સોદામાં રૂ.380.15 કરોડનાં 1,82,875 ગાંસડી, કપાસખોળમાં 7 સોદામાં રૂ.11 લાખનાં 70 ટન, સીપીઓમાં 1,657 સોદામાં રૂ.158.77 કરોડનાં 28,150 ટન, એલચીમાં 3,837 સોદામાં રૂ.36.43 કરોડનાં 465 ટન, બટેટા-આગ્રામાં 1,546 સોદામાં રૂ.31 કરોડનાં 26,640 ટન અને મેન્થા તેલમાં 2,863 સોદામાં રૂ.90.68 કરોડનાં 1,174 ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 3,704 ટન, કોટનમાં 4,60,675 ગાંસડી, કપાસખોળમાં 740 ટન, સીપીઓમાં 96,950 ટન, એલચીમાં 572 ટન, બટેટા-આગ્રામાં 75,705 ટન અને મેન્થા તેલમાં 2,566 ટનના સ્તરે રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૂ.1થી રૂ.40 સુધર્યા હતા. ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.38 વધી રૂ.6,236 બંધ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.12.40 વધી રૂ.336.80ના સ્તરે રહ્યો હતો.
કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે 40.57 પોઈન્ટ વધી 4089.44 બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ 74.94 પોઈન્ટ વધી 4961.88, એનર્જી ઈન્ડેક્સ 19.75 પોઈન્ટ વધી 4410.90 અને એગ્રી ઈન્ડેક્સ 21.55 પોઈન્ટ વધી 2519.51 બંધ રહ્યા હતા.
DP
સોના-ચાંદીમાં રૂ.10,242 કરોડનો વેપાર
મુંબઇ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: