Home» Education» Vocational Education» Hindustan university announces innovative undergraduate programmes in emerging areas for the first time in the country
હિન્દુસ્તાન યુનિ.ના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ
નવી દિલ્હી :
હિન્દુસ્તાન યુનિવર્સિટીએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં દેશમાં સૌપ્રથમ વાર ઊભરતાં ક્ષેત્રો માટે ઈનોવેટિવ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામનો પ્રારંભ કરી એક નવી પહેલ કરી છે. એન્જિનિયરીંગ અને ટેક્નોલોજીની વિવિધ વ્યાપક શ્રેણીમાં સ્પેશિયલાઈઝેશન અંતર્ગત અંદાજે 35 જેટલાં બી.ટેક પ્રોગ્રામ્સ ઉપલબ્ધ બનાવાશે. આ કાર્યક્રમો હાલમાં થયેલી પ્રગતિના ક્ષેત્રમાં હોઈ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટમાં સુંદર તક મળી રહેશે. હાલમાં પ્લેસમેન્ટ અને રીસર્ચમાં અનેક તકો ઊભી થઈ રહી છે. દેશમાં સૌપ્રથમ વાર આ પહેલ હાથ ધરાઈ રહી છે જેનો હેતુ ઉદ્યોગો માટે તાલીમબદ્દ વિદ્યાર્થીઓ પૂરો પાડવાનો છે.
હિન્દુસ્તાન યુનિવર્સિટી એ ચાલુ વર્ષે યોજાનારી એચઆઈટીએસઈઈઈ 2014 – હિન્દુસ્તાન એન્જિનિયરીંગ એન્ટ્રન્સ એક્ઝામ માટેની તારીખો જાહેર કરી દીધી છે. યુનિવર્સિટી દ્વારા બી.ટેક અને બી.આર્ક સહિતના પ્રવાહો માટેની ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ 26 અને 27 એપ્રિલ, 2014ના રોજ ચેન્નઈ ખાતે યોજાશે. એન્ટ્રન્સ એક્ઝામ માટેની અરજી યુનિવર્સિટીની વેબસાઈટ www.hindustanuniv.ac.in પરથી અને કેટલીક પસંદગીની પોસ્ટ ઓફિસ પરથી મેળવી શકાશે.
યુનિવર્સિટી દ્વારા કેટલાંક મહત્વના સ્પેશયિલાઈઝેશન ક્ષેત્રોમાં અભ્યાસ પૂરો પાડવામાં આવે છે. જેમાં એરોનોટિકલ એન્જિનિયરીંગ વિથ સ્પેશિયલાઈઝેશન ઈન એવીઓનિક્સ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વીથ સ્પેશિયલાઈઝેશન ઈન ઓટોટ્રોનિક્સ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વીથ સ્પેશિયલાઈઝેશન ઈન મોટર સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.
બી.ટેક માટે અરજી કરનારા વિદ્યાર્થિની ઉંમર 19 વર્ષથી ઓછી તથા તેણે ફિઝિક્સ, મેથ્સ અને કેમિસ્ટ્રીમાં કૂલ 50 ટકાથી વધારે માર્ક્સ મેળવ્યા હોવા જરૂરી છે. હિન્દુસ્તાન યુનિવર્સિટીએ તમિળનાડુની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝમાં અગ્રણી સ્થાન ધરાવે છે. જેની સ્થાપના 1985માં હિન્દુસ્તાન કોલેજ ઓફ એન્જિનિયરિંગ તરીકે કરાઈ હતી. ત્યારબાદ તેને 2008માં યુજીસી દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો અપાયો હતો. યુનિવર્સિટી દ.કોરિયાની ડોન્ગગક યુનિવર્સિટી, વોરવિક મેન્યુફેક્ચરિંગ ગ્રૂપ, ક્રેનફિલ્ડ યુનિવર્સિટી, મોસ્કો એવિએશન ઈન્સ્ટિટ્યૂટ, કોરિયન એરોસ્પેસ યુનિવર્સિટી સહિત અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાનો સાથે એમઓયુથી સંકળાયેલી છે.
વધુ માહિતી માટે www.hindustanuniv.ac.in પર લોગ ઓન કરો
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: