Home» Sports» Football» Fifa world cup torphy to tour india in december

ફીફા વર્લ્ડ કપ ટ્રોફી ભારત આવશે..

એજન્સી | September 14, 2013, 01:55 PM IST

કોલકતા : બ્રાઝિલમાં રમાનાર 2014 ફુટબોલ વર્લ્ડકપની ટ્રોફી તેના આયોજન સ્થળ રિયો ડી જેનેરો પહોંચ્યા પહેલા દુનિયા 88 શહેરોના પ્રવાસે છે. જે અંતર્ગત આગામી ડીસેમ્બરમાં કોલકતા આવશે.

ફુટબોલ વર્લ્ડકપ ટ્રોફીની મેજબાની કોલકતા 22 થી 24 ડિસેમ્બર વચ્ચે કરશે. 2010 બાદ આ બીજી વખત હશે જ્યારે વિશ્વકપની ટ્રોફી ભારતમાં આવશે. કોકા કોલા ફીફા અન અખિલ ભારતીય ફુટબોલ સંઘ (એઆઇએફએફ) સાથે મળીને વર્લ્ડકપ ટ્રોફી ભારતમાં લાવશે.

કોલકતાના હજારો ફુટબોલ પ્રશંસકોને સોનામાંથી બનાવેલ વર્લ્ડકપ ટ્રોફી જોવાનો અનેરો અવસર મળશે. આ ટ્રોફી લગભગ નવ મહીના સુધી દુનિયાના 88 શહેરોમાં ફરી રિયો પરત ફરશે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %