Home» Entertainment» Bollywood» Alia bhatt says i am not comfortable with being nude

ફિલ્મોમાં ન્યૂડ સીન નહી કરું : આલિયા ભટ્ટ

Agencies | April 10, 2014, 12:24 PM IST

મુંબઈ :

બોલીવુડની હોટ અભિનેત્રી અને મહેશ ભટ્ટની પુત્રી આલિયાનું કહેવું છે કે ફિલ્મોમાં કિસિંગ સીન કરવો કે બિકની પહેરવામાં તેમને કોઈ વાંધો નથી. આલિયા ભટ્ટે કહ્યું કે હું અનુભવ કરું છું કે આપ કેવું બનવાની ઈચ્છા રાખો છો. તમે તમારા કરિયરને કઈ રીતે આગળ વધારવાની ઈચ્છા રાખો છો. આ બધાને લઈને તમારો કંઈક વિચાર હોય છે. હું નથી વિચારતી કે કોઈ પણ વ્યક્તિને વિચારધારા બીજાની જેવી હોય.

આલિયાએ કહ્યું કે જો ફિલ્મની સ્ટોરીને માટે કિસ કે બિકની સીન કરવો જરૂરી હોય તો હું તેની જરૂરથી કરીશ પરંતુ જો તે જરૂરી ના હોય તો હું મારી વાત વ્યક્ત કરીશ. હું એવા સીન નહી કરું જેમાં મારે ન્યૂડ થવું પડે. આલિયાએ કહ્યું કે હું વિચારું છું કે તમારી વિચારધારા અને તમે કઈ રીતે પોતાને લોકોની સામે રજૂ કરવા માગો છો આ બધું તમારી રહેણી – કરણી પર આધાર રાખે છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %