Home» International» Rest of The World» 25 egyptian policemen killed in northern sinai ambush

મિસ્રમાં 25 પોલીસકર્મીઓની હત્યા

Agencies | August 19, 2013, 05:33 PM IST

મિસ્ર :

મિસ્રનાં ઉત્તર સિનાઇમાં પોલીસકર્મીઓને લઇ જતી 2 બસ પર આંતકવાદીઓએ હુમલો કર્યો, જેમાં 25 પોલીસકર્મીઓનાં મોત થયા છે. જ્યારે અનેકને ઇજા થઇ છે. પોલીસકર્મીઓ રાફા શહેર સ્થિત શિબિરમાંથી પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા.

જો હુમલા બાબતે વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ અજ્ઞાત હુમલાખોરોએ પહેલા બસને આંતરી, અને પોલીસકર્મીઓને બસમાંથી નીચે ઉતારીને એક લાઇનમાં ઉભા રાખી ગોળીઓ મારી. જ્યારે અલજજીરાનું કહેવુ છે કે આંતકવાદીઓએ બસ પર રોકેટ લૉન્ચરથી ફાયરિંગ કર્યુ.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %