Home» gondal

Gondal

ગોંડલ હત્યા કેસમાં કાઠી સમાજની રેલી

તપાસ ખોટી દિશામાં થઇ હોવાની ફરિયાદ સાથે આવેદનપત્ર પાઠવ્યું

મોદી જ લાયક વડાપ્રધાન: સુધા ચંદ્રન

સાઉથની અભિનેત્રી મોદીને વડાપ્રધાનપદે જોવા માગે છે

ગોંડલના શિવાલયમાં નાગદેવતા પધાર્યાં

વિશ્વેશ્વર મહાદેવે શ્રાવણના પ્રથમ દિને જ ઘટનાથી કૌતુક

શ્રાવણના આરંભે શિવાલયોમાં ભક્તો ઊમટ્યાં

વિવિધ શિવાલયો ‘હર હર મહાદેવ’નાં ગગનભેદી નારાથી ગૂંજી ઉઠ્યા

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા, વ્યાપક વરસાદ

ગોંડલનો છાપરવાડી ડેમ ઓવરફ્લો થતાં ૧૦ ગામોને એલર્ટ

ગોંડલમાં કલાગુરુને ‘ચિત્રાંજલિ’

ચિત્રસ્પર્ધા યોજીને સ્વ. રવિશંકર રાવલની જન્મજયંતિ ઉજવાઈ

ગોંડલમાં મકાન થયું કડડભૂસ...

જો કે મકાન બંધ હાલતમાં હોવાથી વ્હોરા પરિવારનો બચાવ

ગોંડલનો આશાપુરા ડેમ ઓવરફ્લો

ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થતાં પાણીની ચિંતા હળવી થઈ

ગોંડલની ઓઇલ મીલમાં દરોડો

પૂરવઠા તંત્રએ રૂ. ૨.૭૦ લાખનો જથ્થો સીઝ કર્યો...

વજુભાઈ વાળા હરિચરણદાસ બાપુની મુલાકાતે

ઉત્તરાખંડના આશ્રમે સેંકડો લોકોને આશરો અને ભોજન મળ્યું

અસરગ્રસ્તોની સેવા કરી પૂ.હરિચરણદાસજી બાપુ પરત ફર્યા

ઉત્તરાખંડનાં અસરગ્રસ્તો માટે 24 કલાક આશ્રમનાં દરવાજા ખુલ્લા મુક્યા

સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર ગાજવીજ સાથે વરસાદ

જામનગર, રાજકોટ, ગોંડલ, ખંભાળિયામાં ધોધમાર વરસાદથી આનંદ

ગોંડલમાં ૮ને 'લૂ' લાગતાં દોડધામ

લગ્નપ્રસંગે આવેલાં એક જ પરિવારના સભ્યોને હોસ્પિટલ ખસેડાયા

બજારમાં વેચાતી કાર્બાઇડયુક્ત કેરી

સુરત અને ગોંડલમાંથી કાર્બાઇડયુક્ત કેરી જપ્ત કરવામાં આવી

ભાવિ આયોજન માટે મહાજળ યજ્ઞ...

ભાદર ડેમ નજીક 5મી મેના રોજ જલધારા ટ્રસ્ટ દ્વારા વિરાટ મહાયજ્ઞ

ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી સંપન્ન

સૌરાષ્ટ્રભરમાં વિવિધ ગ્રામપંચાયતોમાં રવિવારે મતદાન યોજાયું

ગોંડલમાં પાણીની લાઈનમાં ભંગાણ

ઘટનાની જાણ થતાં પાલિકાતંત્રએ વાલ્વ બંધ કરી સમારકામ હાથ ધર્યું

ગોંડલ જેલમાંથી મોબાઈલ પકડાયો

પોલીસે જેલમાં કરેલા ચેકિંગ દરમિયાન આરોપી પાસેથી મળી આવ્યો

ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ પહોંચ્યો

પૂજારાએ સહપરિવાર ગુરુ હરિચરણદાસજીબાપુના આશીર્વાદ લીધા

ફળોના રાજા કેરીનું આગમન...

લાલબાગ, બદામ, હાફુસ અને સોરઠની કેસરની કેરીની આવક

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 79.00 %
નાં. હારી જશે. 20.36 %
કહીં ન શકાય. 0.64 %