Home » Authors » Virendra Parekh

Virendra Parekh

Virendra Parekh

(વીરેન્દ્ર પારેખ મુંબઈથી પ્રકાશિત થતા એક અંગ્રેજી આર્થિક પાક્ષિક 'કોર્પોરેટ ઇન્ડિયા'ના એકઝીક્યુટીવ એડિટર છે.)

Virendra Parekh ના મંતવ્યો :

ચિદમ્બરમની હેસિયત નથી મોદીનો ઉપહાસ કરવાની

ચિદમ્બરમની હેસિયત નથી મોદીની ઠેકડી ઉડાવવાની

વડાપ્રધાનનું વિદાયગીત: હું સાવ એવો નથી!

સૌથી નબળા અને નપાવટ વડાપ્રધાનનો બોદો ખોંખારો

કેજરીવાલનું દર્શન અને પ્રદર્શન

લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ જો નરેન્દ્ર મોદીને નડી જાય તો તે દેશ માટે કરુણ ઘટના હશે.

ઇસુ ખ્રિસ્ત ખરેખર જન્મ્યા હતા?

છેક ચોથી સદીમાં સંત ઓગસ્ટાઈને કહ્યું હતું કે ચર્ચ કહે છે એટલે જ હું ગોસ્પેલમાં શ્રદ્ધા રાખું છું.

શેરબજાર ભાજપનાં ઓવારણાં લે છે, પણ...

જેમને પ્રતિકૂળતામાં પણ તક દેખાતી હોય તેમને માટે આ રોકાણ કરવાનો સમય છે.

જનાદેશ ૨૦૧૩: આવી રહેલા વંટોળિયાનો સંકેત

મોદીને કારણે જ ભાજપ જીત્યો છે એવું નથી, પણ મોદી વગર તેનો વિજય આટલો ઉજ્જવળ ન હોત.

મોદીએ તેમના મિત્રોથી સાવધ રહેવા જેવું છે

નરેન્દ્ર મોદીએ તેમના અતિઉત્સાહી મિત્રોથી અને પ્રજાએ કોંગ્રેસના દંભથી ચેતીને ચાલવાની જરૂર છે

રિઝર્વ બેંકનો વિદેશી બૅન્કોને ગુગલી બૉલ

એકંદરે રિઝર્વ બેન્કની ઓફર સમતોલ અને ન્યાયી છે.

કોમી હિંસા ખરડો: શયતાની દિમાગની પેદાશ

હિન્દુઓને જન્મજાત અપરાધી ઠરાવતો ખરડો કોંગ્રેસનો અસલી ચહેરો ખુલ્લો પાડે છે.

ઝમક વગરની તેજીનું ભાવિ હાલકડોલક

શેર બજારની હાલની તેજી અનેક સાનુકૂળ અપેક્ષાઓ અને ધારણાઓ પર આધારિત છે.

સરદાર પટેલે કસાબને બિરિયાની ખવડાવી હોત?

સરદારના અવસાન બાદ નેહરુના આશીર્વાદથી તેમના વલણ અને પ્રદાનને ઉતારી પડવાની જે વ્યવસ્થિત ઝુંબેશ શરુ થઇ તેમાં સેક્યુલરિસ્ટોએ હોંશભેર ભાગ લીધો હતો

શાહજાદો સલ્તનતની કંગાલિયત ખુલ્લી પાડે ત્યારે...

કોન્ગ્રેસ પાસે નેહરુ ખાનદાનનો વિકલ્પ નહિ હોય, પણ દેશને કોંગ્રેસનો વિકલ્પ મળી ગયો છે

કોલ-ગેટની તપાસનો વીંટો વળી જશે?

માણસે આચરેલું અનિષ્ટ તેના ગયા બાદ પણ ક્યાંય સુધી જીવે છે

પાણી વલોવીને માખણ કાઢવાની કવાયત

પાકિસ્તાન સાથે મંત્રણા કરવી હોય તો બળના સ્થાનેથી જ કરાય

અમેરિકા ડીફોલ્ટર થશે?

અમેરિકન ટ્રેઝરી બોન્ડ જોખમરહિત છે એવી ધારણા પર જગતની નાણાવ્યવસ્થા ઉભી છે.

રાહુલનો ધ્રુજારો નાટ્યાત્મક કે નાટકબાજી?

સરકાર માત્ર નામ પૂરતી જ,કેન્દ્રના મંત્રીઓને ખાતરી નથી કે ક્યા મુદ્દે કેવું વલણ લેવાનું છે.

દેશહિતના ભોગે અમેરિકાને રાજી રાખવાનો કારસો

મૌનીબાબા મનમોહન સિંહ અમેરિકા માટે અત્યંત સતર્ક, ચાલાક અને ચપળ બની જાય છે.

કોમી હુતાશનનું ઇંધણ: મુસ્લિમ મતોની લાહ્ય

હિન્દુસ્તાનમાં હિન્દુઓની કોઈ વિસાત ન હોય તેવો માહોલ ઉભો થઇ રહ્યો છે.

લોકરંજક કાયદા કોંગ્રેસને જીતાડશે?

સમૃદ્ધ થવાના શોર્ટકટ લફંગાઓ માટે હોય છે, રાષ્ટ્રો માટે નહિ.

રાજકીય તકવાદ અર્થતંત્રનો કચ્ચરઘાણ કાઢે છે

એક સમસ્યાને હલ કરવા જે પગલાં લેવાય તે અન્ય કોઈ સમસ્યાને વકરાવે છે

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ભેદરેખા કોણ દોરશે?

ગુરુબાજી જેવો સહેલો અને કસદાર ધંધો રાજકારણ પણ નથી...

NSEL પર હર્ષદ મહેતાવાળી?

આવશ્યક ચીજોમાં સટ્ટાખોરી પર પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે...

15/8: બોદા શબ્દો, નકલી ઉજવણી

આઝાદીદિને આઝાદીની ચિંતા કરવી પડે એવા સમયમાં આપણે જીવીએ છીએ

જોઈએ છે: વધુ રાજ્યો નહિ, સુશાસન

કૉંગ્રેસની વૃત્તિ ટૂંકા ગાળાના સ્વાર્થ માટે દેશનું અહિત ભલે થાય એવી છે

ભગવતી વિ. સેન: વિકાસ કે લોકરંજક લહાણી?

સેન નેહરુ-ઇન્દિરાના દેવાળિયા સમાજવાદની ભૂરકીમાંથી બહાર આવ્યા નથી

ભારતનો રાષ્ટ્રવાદ હિંદુ જ હોવાનો

ભારતમાં સંસ્કૃતિનો આત્મા ધર્મ છે અને ધર્મનું વિશાળ સ્વરૂપ સંસ્કૃતિ છે

અન્ન સુરક્ષા વટહુકમ: અવિચારી, તકવાદી દાવ

સ્તુત્ય ઉદ્દેશથી કરાયેલા કાર્યનાં પરિણામો ભયાનક હોઈ શકે...

ગેસનો ભાવવધારો: કૌભાંડોની પરાકાષ્ઠા

દેશવાસીઓ પર બોજો નાખનારા નિર્ણયને સરકાર આર્થિક સુધારો ગણાવે છે.

૨૦૧૪: ચૂંટણી નહિ, જીવસટોસટનું યુદ્ધ

કોંગ્રેસી એસ્ટાબ્લીશમેન્ટ પોતાની સત્તા ટકાવવા કોઈ પણ હદે જશે

એમનો પૈસો આપણી ઉપાધિ, ભાગ-2

ડોલર સામે રૂપિયો મોં-ભેર પછડાતાં સરકારની ઊંઘ ઊડી ગઈ છે

ભાજપે ઘરના ઘાતકીઓની ફિકર કરવી પડશે

મોદીની આગેવાની નીચે દિલ્હીના તખ્ત સુધીનો માર્ગ કંટકછાયો...

ગોલ્ડ કંટ્રોલ: દાણચોરો મલકાઈ રહ્યાં છે

કાયદેસર પુરવઠા પર સકંજો કસવાથી માગ કાબૂમાં આવશે કે વકરશે?

નક્સલવાદ અને સરકાર વચ્ચે પિસાતાં આદિવાસી

સરકારનું ખોટી જગ્યાએ કોમળ અને ખોટી જગ્યાએ કડક થવાનું વલણ

આઈપીએલમાં ફિક્સિંગ થાય એમાં નવાઈ શી?

આઈપીએલમાં ઈમાનદારી શોધવી એ વેશ્યાવાડામાં સતીત્વ શોધવા જેવું છે

મહારાષ્ટ્રના વેપારીઓએ કેમ બાંયો ચઢાવી?

દેશનાં બધાં રાજ્યોને ઓકટ્રોય વગર ચાલતું હોય તો મહારાષ્ટ્રને કેમ નહિ?

બેંગલોરનો સંદેશો દિલ્હી માટે

કોંગ્રેસ ભલે જીતી, પણ કર્ણાટકનાં પરિણામો તેને માટે ગંભીર ચેતવણી છે

ડોલરનો દુકાળ ડોકાઈ રહ્યો છે

ચિંતાની બાબત એ છે કે વિદેશી કમાણીના સ્ત્રોતો નબળાં પડી રહ્યાં છે

ઊંઘતો વાઘ, સરકતો ડ્રેગન

જે દેશ યુદ્ધ માટે તૈયાર હોય એ જ શાંતિથી જીવી શકે છે...

સોનામાં આંચકો, ગાબડું કે કડાકો?

સોનાના સૌથી મોટા ખરીદાર ભારતની માગ સોનાની મંદીને ખાળી શકશે?

સેક્યુલરિઝમ, ઈન્ડિયા ફર્સ્ટ અને ન.મો.

નરેન્દ્ર મોદીએ દેશને નેતૃત્વ જ નથી આપવાનું, બચાવવાનો પણ છે.

વિદેશી દવાકંપનીઓ ડોળા કક્ડાવે છે...

નોવાર્ટીસકેસમાં સુપ્રીમનો ચુકાદો આર્થિક રાષ્ટ્રવાદને ઉજાગર કરનારો

સંજય દત્તની ટ્રેજેડી અને ફારસ

સંજય દત્તની સજામાફી માટે સૌથી વાહિયાત દલીલો માર્કંડેય કાત્જુએ કરી છે

બિહારનું મોડેલ: એમાં કશું વિશેષ નથી

નીતિશકુમારના મતે બિહારનું વિકાસનું મોડેલ દેશભરમાં સર્વોત્તમ છે

ઈટાલિયન નાવિકો: એક વધુ શરમજનક દાસ્તાન

આપણા દેશ ભારતની હાલત ગરીબની જોરુ સૌની ભાભી જેવી છે...

અન્ન સુરક્ષા કે આફતનું પડીકું?

નર્ક સુધી જતો રસ્તો ઘણીવાર શુભ ઈરાદાથી બાંધવામાં આવ્યો હોય છે

મોતના અસલી સોદાગરો કોણ છે?

તિસ્તા સેતલવાડના ચહેરા પરથી નકાબ ઊતરી રહ્યો છે....

બજેટની ગુપ્તતાને તિલાંજલિ આપો

બજેટ વિશેની લોકોની ઉત્તેજના ઓછી થતી જાય છે એ સારી નિશાની છે

એમનું હૃદય કોના માટે પીગળે છે?

ખીણમાં પણ ઘણા મુસ્લિમો હિંસા અને અનિશ્ચિતતાથી કંટાળ્યા છે...

સડેલું રાજકારણ મંદીને વકરાવે છે

છેલ્લા અંદાજો અનુસાર ચાલુ નાણાકીય વર્ષનો વિકાસદર માત્ર 5 ટકા રહેશે

‘હિંદુ ટેરર’ : આગ સાથેની રમત...

સેક્યુલરિઝમના શપથ લેતી યુપીએ સરકાર આગ સાથે રમી રહી છે...

આર્થિક સુધારા કે સરકારી લૂંટ?

સુધારાના નામે મધ્યમવર્ગને ઝૂડી નાખવાની કવાયત ચાલી રહી છે...

વગર યુદ્ધે પાકિસ્તાનને ઘૂંટણીયે પાડવું હોય તો…

કોઈ પણ યુદ્ધ પહેલા મનમાં લડાય છે અને પછી ભૂમિ પર...

એક જ લક્ષ્ય: પાકિસ્તાનના ચાર ટુકડા

ભારતના નેતાઓને બીજું બધું તો ઠીક, લશ્કરના જુસ્સાની પણ પડી નથી

માનવહક્કો માત્ર ગુનેગારોને જ હોય છે?

જેનામાં બળાત્કાર અને હત્યા કરવાની અક્કલ હોય તેને સગીર કહેવાય?

આયોજન પંચને જ વિખેરી નાખો...!

દરેક પંચવર્ષીય યોજનાની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે...

2012 અને આગળ: કરવટ બદલે કાળ

વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચતા પહેલાં મોદીએ અનેક કોઠા ભેદવા પડશે

આવાઓને શા માટે અહીં બોલાવાય છે?

પાકિસ્તાન 26/11 વિશે કોઈ નક્કર પગલાં લે એ આશા જ નકામી છે

છૂટક લાભ, જથ્થાબંધ નુકસાન

બહુમતી છતાં દરખાસ્ત સોદાબાજીને પગલે મતદાનમાં ઊડી ગઈ

ગુજરાતના મતદારોની જવાબદારી

ગુજરાત અને દેશ કેવી સરકારને લાયક છે તે મતદારોએ નક્કી કરવાનું છે

રૂપિયો: બીમાર અર્થતંત્રનો અરીસો

આર્થિક સુધારાનાં ઢોલનગારાં પાછળની હકીકત બહાર આવે છે

બાળ ઠાકરેઃ મહારાષ્ટ્રની માટીની સોડમ

મુંબઈમાં ન રહેનારા લોકો માટે ઠાકરેના જાદુને સમજવો આસાન નથી...

દિવાળીના રાજકારણના ફટાકડા...!!!

દિવાળીના માહોલમાં ભારતના રાજકારણના કેટલાક ફટાકડાનો પરિચય કરીએ

નકલી ગાંધીઓનો ગિલેટ ઊખડી રહ્યો છે

નકલી, બોગસ અને બનાવટી ગાંધીઓનો ગિલેટ ઊખડી રહ્યો છે...

સરદાર વલ્લભભાઈ પટેલ: મુઠ્ઠી ઊંચેરા નેતા

કેટલાક નેતાઓની પ્રતિમા સમયના પ્રવાહમાં મંજાઇને વધુ ચકચકિત બને છે

પત્રકારત્વને જરૂર છે ક્ષત્રિયત્વની...

આપણા ઇતિહાસના કોઈક તબક્કે વિદ્વતા અને વીરત્વ અલગ પડી ગયાં

પ્રજાને ઓશિયાળી, લાલચુ ન બનાવો

નેતાઓને મતદારની સદ્દબુદ્ધિ કરતાં મૂર્ખતામાં વધારે વિશ્વાસ છે

કેજરીવાલ: કહીં પે નિગાહે કહીં પે નિશાના

કેજરીવાલ જેવા અવ્યવહારુ, માથાફરેલા માણસો જ કૈંક સિદ્ધ કરી શકે છે

પૈસો એમનો અને ઉપાધિ આપણી...!

ભીમ-શકુનિ ન્યાય અમેરિકા-યુરોપ અને અન્ય દેશો વચ્ચે ચાલી રહ્યો છે

હવે કોંગ્રેસ કરે છે કેસરિયાં…..

કોંગ્રેસે ટોસ ઉછાળ્યો છે, જીતશે તો વધુ એકવાર બેટિંગ કરવા મળશે...

બિલાડી બની વાઘણ, ખરેખર?

પ્રવાહ બદલાઈ રહ્યો હોય કે નહિ, પણ મૂડ બદલાઈ ગયો છે...

અનામતનું કેન્સર વિસ્તારવાની ચાલ

શઠ રાજકારણીઓ દેશની ઘોર ખોદી નાખતાં અચકાતા નથી...

કોલસાની ખાણો કે ભ્રષ્ટાચારની?

સરકારી તિજોરીને થયેલા નુકસાનની જવાબદારીમાંથી વડાપ્રધાન છટકી ન શકે

આસામ: જ્યાં ભારત આપઘાત કરી રહ્યું છે

2001ની ગણતરી મુજબ આસામમાં 30.92 ટકા વસ્તી મુસ્લિમ

......તો ઇન્વેસ્ટરોને તડાકો પડી જશે

લિસ્ટેડ કંપનીઓમાં 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ આવશ્યક છે

રાષ્ટ્રીય તહેવારો પારકાં કેમ લાગે છે?

65 વરસની લોકશાહી રાજા અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડી શકી નથી

રિઝર્વ બેંક અને મિયાંભાઈનું નાડું!

સરકાર ખાધ ઘટાડે તો ફુગાવો ઓછો થાય અને વ્યાજદર ઘટે

રાહુલ ગાંધી: બાંધી મુઠ્ઠી ખૂલી જશે

રાહુલ ગાંધીએ પક્ષવતી મોટા પડકારો ઝીલ્યા જ નથી...

ઓબામાની શિખામણ કેટલી સાચી કે ખોટી?

ભારતમાં મૂડીરોકાણ માટેનું વાતાવરણ કથળતું જાય છે-બરાક ઓબામા

હિંદુઓ કોમ નહિ, મૂર્તિમાન ભારતવર્ષ છે

ભારત એક રાજ્ય છે પણ તેણે એક રાષ્ટ્ર બનવાનું હજુ બાકી છે.

પી-નોટ્સ પર ટેક્સ કેમ નહિં?

વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ઉપયોગમાં લેવાતી પી-નોટ્સ પર ટેક્સ નહિ લેવાય.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.44 %
નાં. હારી જશે. 18.92 %
કહીં ન શકાય. 0.64 %